કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ રેસીપી મુખ્ય ફોટો

પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

#cookpadindia
#cookpadgujrati

#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો

પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

#cookpadindia
#cookpadgujrati

#cookpadindia
#cookpadgujrati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ વ્યક્તિ
  1. છૂટા મઠ માટે :-
  2. ૫-૬ કલાક પલાળેલા મઠ:- છૂટા મગ ની જેમ બનાવવા
    છૂટા મસાલા મગ (Chhuta Masala Moong Recipe In Gujarati)
  3. ૧ મોટી ચમચીતેલ
  4. ૧/૨ ચમચીજીરૂ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીહિંગ
  7. લીલું મરચું
  8. ૧/૨ ચમચીમીઠું
  9. ૧ નાની ચમચીલાલ મરચુ પાઉડર
  10. લીંબુ
  11. મિક્સ શાક માટે
  12. ૧બાઉલ કટ કરેલા શાક(બટેટુ,કોબી, ફ્લાવર,રીંગણ કોબી,વટાણા, લીલી વાલોર ના બી)
  13. ટામેટું
  14. લીલું મરચું
  15. ખડા મસાલા:- તજ,૨-લવિંગ,૨-મરી, તમાલપત્ર,સૂકું લાલ મરચુ,૫-૬ સૂકી મેથી દાણા
  16. તેલ
  17. જીરૂ
  18. ૧/૨ ચમચીહિંગ
  19. ૧/૨ ચમચીહળદર
  20. ૧ ચમચીમીઠું
  21. ૨ ચમચીલાલ મરચું પાવડર
  22. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  23. ૧/૨ ચમચીગરમ મસાલો
  24. લીંબુ
  25. ૧ ચમચીદળેલી સાકર
  26. પૂરી માટે
  27. ૧ કપઘઉં નો લોટ
  28. તેલ
  29. મીઠું સ્વાદ પ્રમાણે
  30. ૧ ચમચીઆખું જીરૂ
  31. ૧ ચમચીઅજમો
  32. ૧/૨ ચમચીમરી પાઉડર
  33. ૧ચમચીસેકેલુ જીરૂ પાવડર
  34. ૧/૨ ચમચીહિંગ
  35. મસાલા પૂરી માટે
  36. ૧ ચમચીહળદર
  37. ૧ ચમચીલાલ મરચું
  38. ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  39. જોડે સર્વ કરવા માટે
  40. તળેલા મરચા
  41. તળેલા પાપડ
  42. છાસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મઠ બનવા માટે:- મઠ ને કુકર માં ૧ સિટી વગાડવી પછી ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરૂ, હિંગ હળદર અને લીલા મરચાં નાખી ને વઘારવા અને મઠ અને બીજા મસાલા નાખી ને મિક્સ કરવું અને ૫ મિનિટ પકાવું છેલે તેમાં લીંબુ અને દળેલી સાકર નાખી ને હલાવી ને સર્વ કરવું

    પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ રેસીપી સ્ટેપ1ફોટો
    પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિક્સ શાક માટે : - કુકર માં તેલ ગરમ કરી તેમાં જીરૂ, હિંગ, હળદર,ખડા મસાલા અને લીલું મરચું અને ટામેટાં નો વઘાર કરવો અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી હલાવવું પછી તેમાં કટ કરેલા શાક નાખી અને બાકી ના સૂકા મસાલા નાખી ને ૩ સિટી વગાડવી પછી તેમાં લીંબુ અને દળેલી સાકર નાખી સર્વ કરવું

    પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પૂરી માટે :- એક બાઉલ માં ઘઉં નો લોટ,તેલ,મીઠું અને ઉપર મુજબ બાકી ની સામગ્રી લય ને થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધવો.ત્યાર બાદ નાની નાની પૂરી વણી ને ગરમ તેલ માં તળી લેવી.

    મસાલા પૂરી માટે ઉપર મુજબ જ ત્યારે કરવી ખાલી હળદર,લાલ મરચુ પાઉડર અને ધાણાજીરૂ પાઉડર નાખી ને બનાવવું.

    પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ રેસીપી સ્ટેપ3ફોટો
    પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ રેસીપી સ્ટેપ3ફોટો
    પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પૂરી ને તમે રસ કે પછી ફ્રૂટ સલાડ કે પછી ચા જોડે સર્વ કરી શકો છો.

    પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ રેસીપી સ્ટેપ4ફોટો
    પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પ્લેટ માં પૂરી, શાક,અને મઠ સર્વ કરો અને જોડે તળેલા મરચા અને પાપડ અને છાસ પણ સર્વ કરો.

    પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ રેસીપી સ્ટેપ5ફોટો

લિન્ક્ડ રેસિપિસ

છૂટા મસાલા મગ (Chhuta Masala Moong Recipe In Gujarati)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
પર March 06, 2023 01:13
I love cooking 😍 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 24, 2023 14:27
Bahut badhiya 👍👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોકળા ની સ્પેશિયલ શીંગદાણા ની ચટણી (Dhokla Special Peanut Chutne
  2. તવા બ્રેડ પિઝા
  3. ગોળનો મોહનથાળ
  4. લીલી મકાઈ ના ઢોકળા (Fresh Maize Dhokala Recipe in gujarati)
  5. સેવ પૂરી ગ્રીલ સેન્ડવીચ
  1. મલાઈ ઢોકળા
  2. ઢોકળા ફોર સ્મોલ બેબી
  3. પાલક ના ઢોકળા
  4. ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16833781
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close