રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી વીણી ને ઝીણી સમારેલી લો પછી બરોબર ધોઈ લો
- 2
પછી એક બાઉલમાં ભાજી,ઘઉં,ચણા અને બાજરી નો લોટ નાખી તેમાં મીઠું અને ખાંડ, મરચું, હળદર,તેલ, લીંબુનો રસ નાખી મિક્સ કરો પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધવો
- 3
પછી ઢોકળીયા મા પાણી ગરમ કરી મુઠ્ઠીયા ને વરાળે ૧૫ થી ૨૦ મીનીટ સુધી બાફી લો પછી નીચે ઉતારી ઠંડું પડે પછી કાપી લો
- 4
વઘાર માટે તેલ ગરમ કરો પછી તેમાં રાઈ જીરું હિંગ નાખી સફેદ તલ નાખી મૂઠીયા મિક્સ કરો પછી સર્વીગ પ્લેટ મા લઇ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- પાણી પૂરી ફ્લેવર્સ ઢોકળા (Panipuri Flavours Dhokla Recipe In Gujarati)
- લસણની ખાટી મીઠી ચટણી (Lasan Khati Mithi Chutney Recipe In Gujarati)
- ઢોકળા બાઇટ્સ (Dhokla Bites Recipe In Gujarati)
- ગાર્લિક સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ફરાળી ખાટા ઢોકળા (Instant Farali Khata Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16835150











ટિપ્પણીઓ