રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફાડાવાળા મગને આખી રાત પલાળી રાખો,પાલકને જીણી સમારીને ધોઈ લો.મગમાંથી છોડા નીકળે એટલે પાલક જીણી સમારીને મીકસર મા પીસી લો.લીલુ ખીરૂ ઢોકળા નુ તૈયાર કરો,
- 2
મીઠુ,આદુ મરચુ,હળદર, હીગ, દહી બધાજ નાખી દો અને એકદમ જીણુ પીસી લો,પછી ૧૦ મિનિટ બાદ ઢોકળાના વાસણમા બાફવા મુકી દો.થાળીમા તેલ લગાવી ગરમ કરવા મુકો.
- 3
હવે આ ખીરામા ઈનો ઉમેરી ૨ મીનીટ બરાબર હલાવો,પછી તેલ લગાવેલી થાળી ગરમ થાય તેમા આ ખીરૂ નાખી દો. ૧૦ મીનીટ સુધી મા બફાઈ જશે.
- 4
હવે ઢોકળાના વાસણમાથી બહાર કાઢી ઠંડી પડે એટલે ચપ્પુ ની મદદથી પીસ કરી સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16837353
















ટિપ્પણીઓ (7)