કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલાઈ ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલાઈ ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

મલાઈ ઢોકળા

Kirti Suba
Kirti Suba @cook_38212106

મલાઈ ઢોકળા

Kirti Suba
Kirti Suba @cook_38212106
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ત્રણ થી ચાર લોક
  1. 3 વાટકીચોખા. એક વાટકી અડદની દાળ
  2. નિમક. અડધી ચમચી સજીના ફૂલ. એક પાવરૂ તેલ. બે ચમચી મલાઈ
  3. વઘાર માટે તેલ. એક ચમચી રાય. અડધી ચમચી જીરૂ. 8 થી 10 લીમડાના પાન
  4. 2લાલ મરચા સુકા. એક તમાલ પત્ર. બે,લીલા મરચા ના કટકા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ. ત્રણ વાટકી ચોખા લેવાના. અને એક વાટકી અડદની દાળ. બંને સરસ રીતે ધોઈને સાતથી આઠ કલાક પલાળી રાખો. પછી તેને પાણી કાઢીને મિક્સરમાં બાઉલમાં બંને પીસી લેવું. પીસાય જાય, ત્યારબાદ તેને ચારથી પાંચ કલાક રાખો. એટલે સરસ આથો આવી જશે. ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ. અને એમાં બે ચમચી મલાઈ નાખો. ત્યારબાદ તેમાં અડધી ચમચી સાજીના ફૂલ નાખો. પછી તેમાં એક પાવરુ તેલ નાખો. અને એક ચમચો ગરમ પાણી નાખો. અને સરસ રીતે હલાવી, લેવું.

    મલાઈ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
    મલાઈ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
    મલાઈ ઢોકળા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ. ગેસ ઉપર ઢોકળીયુ મૂકવું એમાં પાણી નાખીને ગરમ કરો. પાણી ગરમ થાય એટલે થાળીમાં તેલ લગાવીને ગરમ કરવાની. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું ખીરુ, નાખવાનું. ઉપર તેને લાલ ચટણી છાંટવાની. અને મારી પાવડર છાંટવાનો. ધાણાભાજી છાટવાના. પછી તેને ઢાંકી દેવાનું. 10 થી 12 મિનિટ પછી ચેક કરી લેવાનું. ચાકુથી ચેક કરી લેવાનું ચાકુને ચોટતુ નથી ને તો થઈ ગયું છે, મલાઈ, ઢોકળું તૈયાર.

    મલાઈ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી તેને નીચે ઉતારીને કાપા પાડી લેવાના. પછી તેને વઘારી લેવાનું. પછી એક લોયામાં એક પાવરૂ તેલ લેવાનું. તેલ ગરમ થાય ત્યારે એક ચમચી રાઈ નાખવાની. રાય તતડે એટલે જીરું અડધી ચમચી નાખવાનું. પછી ચપટી હિંગ મૂકવાની. બે લાલ સુકા મરચા મૂકવાના, અને 8 થી 10 મીઠા લીમડાના પાન, મૂકવાના, બે લીલા મરચા ના કટકા કરી નાખવાના. વઘાર થઈ જાય ત્યારબાદ તેને. કાપા પાડેલી થાળીમાં વઘાર નાખવાનો. તો તૈયાર છે આપણા મલાઈ ઢોકળા.

    મલાઈ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ. અને સર્વ કરવાના ટમેટાની ચટણી અને વાઈટ, ચટણી સાથે.

    મલાઈ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
    મલાઈ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
    મલાઈ ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirti Suba
Kirti Suba @cook_38212106
પર March 05, 2023 17:57

ટિપ્પણીઓ

Parul Patel
Parul Patel @Parul_25
March 06, 2023 02:48
Wowww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વાટી દાળ ના ખમણ
  2. ફરાળી ઢોકળા
  3. મેથી પાલક ના ઇન્સ્ટન્ટ ઢોકળા
  4. મીન્ટ લેમનેડ
  5. મીઠાવાળી રોટલી
  1. ફરાળી ઢોકળા
  2. રવાના ઢોકળા
  3. ઢોકળા ફોર સ્મોલ બેબી
  4. પૂરી,મિક્સ શાક અને છૂટા મઠ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16837536
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close