કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi રેસીપી મુખ્ય ફોટો

પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi

Sonal Karia
Sonal Karia @Sonal

All time favourite....Healthy n Tasty ..... 😋

All time favourite....Healthy n Tasty ..... 😋

વધુ વાંચો

પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi

Sonal Karia
Sonal Karia @Sonal

All time favourite....Healthy n Tasty ..... 😋

All time favourite....Healthy n Tasty ..... 😋

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 3મુઠ્ઠી ખીચડી ના ચોખા
  2. 2મુઠ્ઠી તુવેર દાળ કોરી
  3. 2મુઠ્ઠી મસૂર દાળ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1મોટી પણી પાલકની ભાજી સમારેલી
  6. 3-4ચમચા ગાય નુ ઘી
  7. 1મોટી ડુંગળી કટ કરેલી
  8. 1મોટું ટામેટું કટ કરેલું
  9. 12-15કળી લસણ ની ગોળ કટ કરેલ
  10. 2ચમચા પાઉંભાજી મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તો એક કૂકર માં ચોખા અને દાલ લઈ 3 વખત ધોઈ 5 ગણું પાણી મૂકી.મીઠું ઉમેરી 5 વ્હિસલ કરી ખીચડી બનાવી લેવી

    પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી ડુંગળી સાંતળવી. એ પછી ટામેટાં ઉમેરી સતાળવા.લસણ ઉમેરવું અને ઘી છુટ્ટું પડે ત્યાં સુધી સાંતળવું

    પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ મીઠું અને પાઉંભાજી મસાલો ઉમેરી મિક્સ કરી પાલક ઉમેરવી પાલક ને 3 મિનિટ સાંતળવી

    પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi રેસીપી સ્ટેપ3ફોટો
    પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi રેસીપી સ્ટેપ3ફોટો
    પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ખીચડી ઉમેરી મિક્સ કરો.થોડીવાર ચડવા દો. રેડી છે પાલક ખીચડી..

    પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi રેસીપી સ્ટેપ4ફોટો
    પાઉંભાજી ફ્લેવર ની પાલક ખીચડી(Paubhaji flavour ni Palak Khichadi રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એકલી જ સરસ લાગે છે..પણ તમને જોઈતું હોય તો સાથે દહીં લઈ શકાય

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Karia
Sonal Karia @Sonal
પર March 07, 2023 13:41
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
June 07, 2023 05:37
વાહ 👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખાટા ઢોકળા નું પ્રીમિકસ
  2. રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
  3. બટર સુરતી લોચો
  4. બાસ્કેટ ચાટ
  5. પાણીપુરી (panipuri recipe in gujarati)
  1. ચૂરમાં ના લાડુ
  2. પુરણ પોળી
  3. દહીં પૂરી
  4. મીઠી સેવ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840397
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close