પાણીપુરી (panipuri recipe in gujarati)

Unnati Desai @unns_cooking
પાણીપુરી (panipuri recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ તીખું પાણી બનાવવા માટે એક મિક્સર જારમાં દાણા ફુદીનો લીલા મરચા આદુ કેરી મીઠું સંચળ પાણીપુરીનો મસાલો તેમજ થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો.
- 2
ત્યારબાદ આ પાણીને ગાળી લો. વધેલી ગ્રીન પેસ્ટમાં પાણી ઉમેરી તેને બરાબર ઘસીને ગાળી લો.આપણુ તીખું પાણી તૈયાર છે.
- 3
ચણાને બરાબર ધોઈને સાથી આઠ કલાક માટે પલાળીને મીઠું નાખીને બાફી લો બટાકા ને પણ મીઠું નાખીને બાફી લો. બટાકાને છોલીને મેશ કરી દો તેમાં બાફેલા ચણા લાલ મરચું મીઠું સંચળ ઉમેરી મિક્સ કરીને માવો તૈયાર કરો.
- 4
પાણીપુરીને સર્વ કરવા માટે પુરીમાં વચ્ચે કાણું પાડી તેમાં બનાવેલો માવો, સેવ, ડુંગળી અને લીલા ધાણા ઉમેરો. તેને તીખું પાણી, સ્ટોબેરીનું પાણી અને ગળી ચટણી સાથે સર્વ કરો.
- 5
Similar Recipes
-
સ્ટ્રોબેરી પાણીપુરી (strawberry panipuri recipe in gujarati)
#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.#CDY#cookpadindia#cookpadgujarati Unnati Desai -
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
#DRC#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaપાણીપુરી નામ સાંભળતા કે દૂરથી પણ જોઈ જતાં નાના હોય કે મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. અમદાવાદની આ ફેમસ રેસીપી છે એમ કહેવાય છે. પરંતુ, મને એવું લાગે છે કે પાણીપુરી તો ઓલ ઓવર ગુજરાતની ફેમસ છે. ફર્ક માત્ર એટલો જ હોય કે દરેકની પાણીપુરીનો ટેસ્ટ અલગ-અલગ હોય છે. પાણીપુરી ઘણા બધા ફ્લેવરની બનાવી શકાય છે. મેં અહીં માત્ર ફૂદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#cookpadgujaratiનામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય એવું ફેમસ ભારતીય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી બનાવી છે. પાણીપુરી ગોલગપ્પા તેમજ પુચકા ના નામથી પણ ઓળખાય છે. ગોળ નાની પૂરી માં કાણું કરી બાફેલા મેશ કરેલા બટાકા અને બાફેલા ચણાનો સ્પાઈસી મસાલો તૈયાર કરીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે અને પાણીપુરી નું સ્પેશિયલ સ્પાઈસી પાણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે ઉપરથી ડુંગળી નાખી ને ખાવાની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
-
ચટપટી પાણીપુરી (Chatpati Panipuri Recipe In Gujarati)
#PSપાણીપુરી એટલે બધાને ખૂબ જ ભાવતી વાનગી નાનાથી માંડીને મોટા ને બધાને આ ચટપટી પૂરી બહુ જ ભાવે છે Ankita Solanki -
-
-
-
-
-
-
-
-
પાણીપુરી જૈન (Panipuri Jain Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURI#COOKPADGUJRATI#CookpadIndia પાણીપુરી તો નાના મોટા દરેકને ભાવતી હોય છે ગમે તે સમયે તે ખાવા માટે મન થઈ થઈ જાય છે. જુદા જુદા પ્રકારના ચાટ માં પાણીપુરી એ ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે ઘરે પાણીપુરી બને એટલે જોડે જોડે મસાલા પૂરી, સેવપુરી ,ચટણી પૂરી, દહીપુરી એ બધું પણ બની જાય છે. પાણીપુરી જોઈએ ને એટલે તરત મોઢામાં પાણી આવી જ અહીં મેં જૈન પાણીપુરી બનાવી છે જેમાં બટાકા ના બદલે કાચા કેળાનો ઉપયોગ કર્યો છે ચણા અને કાચા કેળા નો મસાલો તૈયાર કરેલ છે સાથે જૈન રગડો અને મસાલા મગ પણ તૈયાર કરેલ છે. સાથે તીખુ પાણી ,મીઠી ચટણી મસાલા પૂરી, સેવપુરી, દહીંપુરી, પુરીચૂરી વગેરે પણ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati પાણીપુરી ને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે . ગોલગપ્પા, પુચકા,ફુલકી,પાણીબતાસે, પકોડી, ગુપચુપ. Bhavini Kotak -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840813
ટિપ્પણીઓ (10)