પેરી પેરી ચીઝ પૉપ કોર્ન

Arpita Shah @ArpitasFoodGallery
#HRC
હોળી સ્પેશ્યલ રેસિપી
આ પોપકોર્ન તો બાળકો ની ખુબ જ પ્રિય છે.અને ખુબ જ સરસ લાગે છે.
પેરી પેરી ચીઝ પૉપ કોર્ન
#HRC
હોળી સ્પેશ્યલ રેસિપી
આ પોપકોર્ન તો બાળકો ની ખુબ જ પ્રિય છે.અને ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ધાણી ને ચાળી દો.પછી તાવડી માં તેલ વગર 5-7 મિનિટ શેકી દો અથવા 5 મિનિટ માટે માઇક્રો કરી દો..
- 2
ત્યાર બાદ બધા મસાલા લો. પછી તાવડી માં બટર અને તેલ લઇ મરચું, પેરી પેરી મસાલો, ચીઝ પાઉડર નાંખી શેકેલી ધાણી નાંખી હલાવી મીઠું નાંખી 2-3 મિનિટ શેકી ગેસ બંધ કરી દો.રેડી છે પેરી પેરી ચીઝ પૉપ કોર્ન....
- 3
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840435











ટિપ્પણીઓ