રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉના લોટમાં ચોખા નો અને ચણા નો લોટ લેવો અને ગોળનુ પાણી તૈયાર કરવુ
- 2
ત્યારબાદ એક બાઉલમાં ત્રણેય લોટ લઈને તેમાં 1 ચમચીદહીં નાખી જરૂરિયાત પ્રમાણે ગોળનુ પાણી નાખી બેટર રેડી કરવુ
- 3
બેટર ને દશેક મીનીટ રેસ્ટ આપવો ત્યારબાદ તવા ઉપર પાથરી લેવું
- 4
બન્ને સાઈડ ઉપર સહેજ ઘી લગાવી શેકી લેવા ગરમાગરમ સર્વ કરવા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843097









ટિપ્પણીઓ