રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારી તેની ચીપ્સ પાડી લો અને તેને બરાબર પાણી થી ધોઈ લો
- 2
કૂકર માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો પછી તેમા શીંગદાણા ઉમેરો
- 3
હવે તેમાં બટાકા ની ચીપ્સ, મીઠું, મરચું પાઉડર, હળદર, કોથમીર, લીમડો અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. કૂકર બંધ કરી ૨ સીટી થવા દો.
- 4
તો તૈયાર છે ફરાળ માં ખાઈ શકી એવું સ્વાદિષ્ટ બટાકા ની ચીપ્સ નું શાક
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843147














ટિપ્પણીઓ