વોટરમેલન જ્યુસ

ગરમીની સીઝનમાં ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે છે. અત્યારે ઉનાળામાં તરબૂચ સરસ આવતા હોય છે .તો આજે મેં વોટરમેલનનું જ્યુસ બનાવ્યું. જે આપણને હોટેલમાં વેલકમ ડ્રીંક્સ તરીકે અથવા લગ્ન પ્રસંગે પણ વેલકમ ડ્રીન્કસ તરીકે સર્વ કરવામાં આવે છે. વોટરમેલન જ્યુસ ટેસ્ટમાં એકદમ સરસ હોય છે અને હેલ્થ માટે પણ સારું.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વોટરમેલન જ્યુસ માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી
- 2
બધી જ વસ્તુને મિક્સર જારમાં નાખી બ્લેન્ડ કરી લેવી.
- 3
એક તપેલીમાં ગરણી રાખી જ્યુસ ને ગાળી લેવું. ત્યારબાદ તેમાં અડધા લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું.
- 4
જ્યુસ ને બે ત્રણ કલાક માટે ફ્રિજમાં મૂકી દેવું એટલે સરસ ઠંડુ થઈ જશે.
- 5
સર્વિંગ ગ્લાસમાં કાઢી ઉપર મીન્ટ લીવ મૂકી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ જ્યુસ સર્વ કરવું.
તો તૈયાર છે
વોટરમેલન જ્યુસ
થોડા વોટસને ના ટુકડા ને ટુથપીક મા ભરાવી ફુદીના નુ એક પાન રાખી જ્યુસ સર્વ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)