રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધ લઈ ગેસ ઉપર ગરમ કરવા મુકો
- 2
ત્યારબાદ તેમાં કોફી પાઉડર ખાંડ ઈલાયચી નાખી ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે ઉકળવા દો
- 3
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ ઈલાયચી કોફી બનીને તૈયાર છે સર્વિંગ કપમાં લઈને સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈલાયચી હોટ કોફી (Ilaichi Hot Coffee Recipe In Gujarati)
#CD#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
"કોફી ઉકાળો"(ધારા કિચન રસિપી)
#goldenapron3#week 9#કોફી💐ગુજરાતી લોકો સવારે માં કોફી કે ચા પીવા નું ખુબ જ પસંદ કરે છે તો આજે હું "કોફી ઉકાળો" ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબ જ ટેસ્ટી છે. 💐 Dhara Kiran Joshi -
કોફી પારલેજી કેક (coffee parle g cake Recipe In Gujarati)
આ કેક બનાવવામાં ખૂબ જ સરળ તેમજ ટેસ્ટ માં ખુબ જ સરસ બને છે આ કેક સુપર સ્પોન્જી બને છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
કૅપેચિનો કોફી
#CDકોફી ના શોખીન લોકોં ને આ કોફી ખુબ જ પ્રિય છે.કોફી કેટલાય પ્રકાર ની હોય છે અને ઘણા લોકોં સવાર ની શરૂઆત કોફી થી જ કરતા હોય છે કોફી પીવા થી મૂડ સરસ થઈ જાય છે. Arpita Shah -
-
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
-
-
ડેલગોના કોફી
અત્યારે આ કોફી ખુબ જ પ્રચલિત છે.આજે મે બનાવી છે. તમે પણ બનાવ જાે ખુબ જ સરસ લાગે છે.#લોકડાઉન Bijal Preyas Desai -
ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#mr#CDકોફી વિવિધ પ્રકારની બને છે, તેમાં હોટ અને કોલ્ડ એમ બે પ્રકારની બને છે. જેમ કે બ્લેક કોફી, મસાલા કોફી એસ્પ્રેસો કોફી, કેપેચિનો, કે મોકા કોફી વગેરે પ્રકારની તથા આ સિવાય પણ અન્ય કોફી બને છે. આજે મે ડાલ્ગોના કોફી બનાવી છે. જે ઓછી સામગ્રીમાં ઝડપથી બને છે અને ખુબ ટેસ્ટી બને છે. Jigna Vaghela -
-
ડાલગોના કોફી
#trending #coffee #લોકડાઉન લોકડાઉન ચાલી રહ્યું છે cookpad આખુ દાલગોના કોફી થી ભરાઈ ગયું તો. ફોટા જોઈને માને પણ બનાવવાની ઈચ્છા થઇ ખુબ સરસ બની.. Daxita Shah -
મોકાચીનો ડાલગોના કોફી
#લોકડાઉનબીજી એક ડાલગોના કોફી ટ્રાય કરી મોકાચીનો ડાલગોના કોફી.આ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CWCકોફી મૂળ પશ્ચિમ દેશ માંથી આવેલી છે. તેના ખુબ જ બેનિફિટ હોય છે.. કોફી પીવા થી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.કોફી માં તમે હોટ કોફી, કોલ્ડ કોફી, કેપેચિનો વગેરે બનાવી શકો છો. મેં આજે દાલગોના કોફી બનાવી છે. તો ચાલો ... Arpita Shah -
-
કોલ્ડ કોફી
#RB5#WEEK5આજે મે કોફી થોડી અલગ રીતે કરી છે તમે પણ બનાવજો શેકર માં સરસ બનશે charmi jobanputra -
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#CDકોફી એ દુનિયા માં સૌથી વધારે પીવાતું પીણું છે. હોટ કોફી, કોલ્ડ કોફી, ચોકલેટ કોફી, (સિનેમન ) તજ વાળી ફોફી, કેપેચીનો, મોકા કોફી. વગેરે જાત જાત ની કોફી નો સ્વાદ તમે માની શકોઆજે મેં ખુબ પ્રચલિત જાગ વાળી એટલે કે ફીણ વાળી કોફી બનાવી છે. ખુબ ઈઝી છે તમે પણ બનાવો.. (ફીણ વાલી કોફી) Daxita Shah -
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#CDવર્ષાઋતુ માં કોફી પીવાની મજા જ કઈ ઓર છે તેમાં પણ જો હોટ કોફી મળી જાય તો કોફી પીવા ની મજા બમણી થઈ જાય છે . Rekha Ramchandani -
પિસ્તા ઈલાયચી આઇસક્રીમ (Pista ilaichi Icecream recipe In Gujarati)
#સમર અહીં મેં આઇસક્રીમ બનાવ્યો છે.જે ખુબ જ સરસ બન્યો છે. khushi -
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD કોફીમાં ખુબ એન્ટી ઓક્સિડન્ટ્સ છે, તે મેટાબોલિઝમ ને વધારે છે, કોફી અલ્ઝાઇમર બીમારીમાં, હ્ર્દય અને લીવરની બીમારીમાં અને લાબું આયુષ્ય જીવવા મદદરૂપ છે. Nidhi Popat -
દાલગોના કોફી
હાલ ના સમય માં ખૂબ પ્રખ્યાત થય રહેલી કોફી, એમતો મને આ રેગ્યુલર કોફી જેવી જ લાગે છે, ફક્ત દૂધ ઉપર બીટ કરેલી કોફી, પણ પારંપરિક રીતે આ કોફી થોડી અલગ રીતે બને છે. Viraj Naik -
કોફી ચોકલેટ કેક (Coffee Chocolate Cake Recipe In Gujarati)
૧૫ ઓક્ટોબર મારો બર્થડે અને ૧૬ ઓક્ટોબર મારા હસ્બન્ડ નો બર્થડે એટલે આજે મારી દીકરી શ્રેયા એ અમને કેક બનાવીને સરપ્રાઈઝ આપી અને બહુ જ સ્વાદિષ્ટ બની હતી કેક અને એક કલાક માં તો ખતમ પણ થઈ ગઈ.સાચે જ મારી દીકરી મોટી થઈ ગઈ Deepika Jagetiya -
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#GA4 #Week8 #coffeeઆ ઇટલીની શોધ છે.તેનો શબ્દ 'કાફે એ લાટે' જેનો અર્થ થાય છે ' કોફી અને દૂધ'.તે ગરમ અને ઠંડી બંને પ્રકારની બનાવી શકાય છે.સામાન્ય રીતે તે એક્સપ્રેસો મશીનમાં બને છે પણ મશીન વગર પણ બનાવી શકાય છે.Saloni Chauhan
-
-
ડેલગોના કોફી
આપણા કુકપેડ ફેમિલી માં હમણાં ડેલગોના કોફી બવ બને છે (આમ પણ હું કોફી લવર છુ 😆😆😆) તો એમાંથી શીખી ને મેં પણ બનાવની ટ્રાય કરી ખરેખર ખુબજ સરસ બની . બધા ના નામ યાદ નથી પણ થેન્ક્સ એવરિવન જેની પાસે થી આ કોફી શીખવા મલી... Manisha Kanzariya -
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#CD#mr કોફી એ એક તાજગી આપતું પીણું છે.થાક લાગે ત્યારે એકદમ ફ્રેશ કરી દે છે. આપણા ગુજરાતમાં લોકો ઓછી પસંદ કરે છે.વિદેશમાં તેનું પ્રમાણ વધુ છે.જોકે યંગ જનરેશન શોખથી પીવે છે.કોફી શીપ કરતાં કંઈક અલગ જ ફીલિંગ અને અરોમા આવે છે.તેનાથી એક અલગ આનંદ માણી શકાય છે. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843381
ટિપ્પણીઓ