કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં પૂરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં પૂરી રેસીપી મુખ્ય ફોટો

દહીં પૂરી

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

#SFC#સ્ટ્રીટ ફુડ રેસિપી

#SFC#સ્ટ્રીટ ફુડ રેસિપી

વધુ વાંચો

દહીં પૂરી

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

#SFC#સ્ટ્રીટ ફુડ રેસિપી

#SFC#સ્ટ્રીટ ફુડ રેસિપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મીનીટ
2 લોકો માટે
  1. 10-12પાનીપુરી ની પૂરી
  2. નાનુ બાઉલ ફેટેલુ દહીં
  3. 1 નાની વાટકીલીલી ચટણી માટે
  4. 1વાટકીધાણાભાજી, 4મરચાં, 1નાનો ટુકડોઆદું, મીઠું, 1ચમચી લીબુનોરસ
  5. 1 નાની વાટકીલસણની ચટણી માટે
  6. 20-25કળી લસણ,મીઠું,5 થી 6ચમચી લાલમરચુ પાઉડર
  7. 1 નાની વાટકીખજૂર આબલી ની ઘટ્ટ ચટણી
  8. 1 નાની વાટકીજીણી સેવ
  9. 1 નાની વાટકીધાણાભાજી
  10. 1 નાની વાટકીઝીણી કટ કરેલ ડુંગળી
  11. 3-4 નંગબાફેલા બટાકા
  12. 1 નાની ચમચીલાલમરચુ પાઉડર
  13. 1મરી પાઉડર
  14. 1ચાટમસાલો
  15. સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ પૂરી માં નાના હોલ કરી સાઈડમાં રાખી દેવી

  2. 2

    ત્યારબાદ બધી ચટણી તૈયાર કરી લેવી

    દહીં પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટાકા મેસ કરી તેમાં મીઠ,મરી પાઉડર, લાલમરચુ પાવડ, ચાટમસાલો બધું મીક્સ કરીલેવું

    દહીં પૂરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પૂરી માં બટાકા નો તૈયાર કરેલ માવો, ડુંગળી, લીલી ચટણી નાખવા

    દહીં પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવ લાલ ચટણી ખજૂર આબલી નૅ ચટણી નાખવી

    દહીં પૂરી રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં પૂરી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેના ઉપર દહીં નાખવું

    દહીં પૂરી રેસીપી સ્ટેપ6ફોટો
    દહીં પૂરી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેના ઉપર ઝીણી સેવ નાખી ધાણાભાજી નાખી સર્વ કરવા

    દહીં પૂરી રેસીપી સ્ટેપ7ફોટો
    દહીં પૂરી રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર March 10, 2023 10:43

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગાજર મરચા નું અથાણું
  2. મુંબઈ સ્ટાઈલ તવાપુલાવ (Mumbai Style TavaPulao Recipe In Gujarati
  3. મિલેટ ઇડલી
  4. મુરાદાબાદી દાળ
  5. ચીઝ પનીર
  1. ચીઝી બીટ વેજીટેબલ સ્ટફ પરાઠા
  2. ગી્લ્ડ સેન્ડવીચ
  3. આચારી કાકડી
  4. વેજ ચીઝ સેન્ડવીચ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16843650
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close