સાબુદાણા બટાકા ની ચકરી

Sneha Solanki @snehasolanki
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને ૩,૪ વાર પાણી થી ધોઈ ને પલાડો સાબુદાણા ની ઉપર્ ૪ આગડા ડૂબે તેટલું પાણી રાખો
- 2
આખી રાત પલાડો, બીજા દિવસે સાબુદાણા એકદમ સરસ રીતે સાબુદાણા ફુલી ગયા હસે
- 3
૭૦૦ ગ્રામ બટાકા બાફી લ્યો બટાકા ની છાલ કાઢી તેને છીણી લ્યો
- 4
એક જાડા તપેલા મા ૨ લીટર જેટલુ પાણી ઉકડવા મૂકો તેમા ૨ ચમચી જીરૂ, મીઠું, આદુ મરચા ની પેસ્ટ નાખી બારબર્ ઉકડવા મૂકો
- 5
પાણી ઉકડે એટલે તેમા સાબુદાણા નાખો ને બારબર હલાવો પછી તેમા છીણેલા બટાકા નાખો
- 6
પછી તેને બારબર હલાવો સાબુદાણા નો કલર પાણી જેવો થાઇ ત્યા સુધી હલાવો
- 7
થોડું ઠંડુ થાઇ એટલે જાડી પાલસ્ટિક ની થેલી મા સાબુદાણા બટાકા નું ખીચુ ભરી તેની એક્ બાજુ થોડું કાપી ને ચકરી પાડો ગોળ ગોળ ચકરી બનાવો
- 8
આ ચકરી ને બે દિવાસ્ તડકા મા સુકવો
- 9
સુકાયા બાદ એક્દામ કડક થઇ જશે
- 10
તો ત્યાર્ છે સાબુદાણા બટાકા ની ચકરી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16845986



















ટિપ્પણીઓ (4)