કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ પુલાવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ પુલાવ રેસીપી મુખ્ય ફોટો

મગ પુલાવ

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#TR

#TR

વધુ વાંચો

મગ પુલાવ

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#TR

#TR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીબાસમતી ચોખા
  • 1 વાટકીમગ
  • 1 નંગગાજર
  • 1/2 વાટકીલીલા વટાણા
  • 2 નંગડુંગળી
  • 3-4લસણ ની કળી
  • 1મોટો ટુકડો કોબી
  • 1/2 ચમચીમરચું પાવડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1/8 ચમચીહળદર
  • 1ચમચો ધાણાભાજી
  • 1/8 ચમચીજીરું
  • 1/8 ચમચીહિંગ
  • 2 ચમચીઘી
  • સ્વાદનુસાર મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ 6 થી 7 કલાક પલાળી રાખવા ત્યારબાદ મીઠું નાખી બાફી લેવા બાસમતી ભાત વટાણા નાખી બાફી લેવા

    મગ પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
    મગ પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળી ગાજર કોબી લસણ બધું જ બારીક સમારી લેવું ત્યારબાદ જીરું હિંગ નો વઘાર કરી ગાજર ડુંગળી કોબી બધું જ સાંતળી લેવું

    મગ પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
    મગ પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
    મગ પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બધા મસાલા નાખી તેમાં ભાત મગ બધું નાખી બરાબર હલાવી મિક્સ કરી લેવું અને ધાણાભાજી નાખી ગરમ ગરમ મગ પુલાવ સર્વ કરવો બાળકો ને ટિફિન માં સ્કૂલ લઈ જવામાં પણ સરસ નાસ્તો છે

    મગ પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
    મગ પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
    મગ પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર June 11, 2023 03:40

ટિપ્પણીઓ (3)

Swaminathan.V
Swaminathan.V @280818S
June 11, 2023 06:05
Superb dear madam
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાલ લીલી ચટણી અને સેકેલા પાઉ
  2. ટમેટા નું શાક
  3. મગ ની દાળ મસાલા વાળી
  4. પાઉ પુડલા
  5. જુમખડા નું શાક
  1. જુમખડા નું શાક
  2. મગ ની દાળ મસાલા વાળી
  3. પપૈયા મરચાનો સંભારો
  4. પાઉ પુડલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16858943
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close