શીષક:: પાન આઇસ્ક્રીમ

Bela Doshi @cook_27660230
શીષક:: પાન આઇસ્ક્રીમ
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં cream લઈ ને બરાબર churn કરી લો.પછી તેમાં amul mithai mate ઉમેરો, પાન શરબત ઉમેરી ફરી થી churn કરી લો.
- 2
હવે તેમાં બદામ ની કતરણ ઉમેરો. આઇસ્ક્રીમ બનાવા ના ડબ્બા માં મિશ્રણ ઉમેરી 7-8 કલાક માટે ફિજર માં સેટ થવા મુકી દો.
- 3
આઇસ્ક્રીમ તૈયાર થાય એટલે બાઉલ માં લઈ ને ઉપર થી જીનતાન ની ગોળી ભભરાવો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16893209









ટિપ્પણીઓ (8)