તળેલા ટિંડોળા અને બટાકા નું શાક

Arpita Shah @ArpitasFoodGallery
તળેલા ટિંડોળા અને બટાકા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. ત્યાર બાદ ટિંડોળા અને બટાકા ને ધોઈ લો. કોરા કરી લાંબી પાતરી ચીરી કરી દો.
- 2
હવે નોનસ્ટિક તાવડી માં તેલ લઇ ગરમ થાય પછી પહેલા ટિંડોળા તળી દો અને બહાર કાઢી એ જ તેલ માં બટાકા તળી દો.ડીશ માં તળેલા ટિંડોળા અને બટાકા લઇ લો.
- 3
નોનસ્ટિક કડાઈ માં તેલ નાંખી ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ નાંખી ટામેટાં ને મિક્સર માં ક્રશ કરી નાંખી હલાવી તેમાં હળદર, મરચું, ધાણાજીરું નાંખી તળેલા ટિંડોળા અને બટાકા નાંખી હલાવી ગરમ મસાલો અને ખાંડ નાંખી હલાવી દો.લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો.
- 4
રેડી છે તળેલા ટિંડોળા અને બટાકા નું શાક...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16897256














ટિપ્પણીઓ (6)