ઘઉં અને બાજરાના લોટ નું ખીચું

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામાં પાણી લઈ તેમાં જીરું અને મીઠું નાખીને ઉકળવા દો
- 2
ઘઉં અને બાજરાના લોટને મિક્સ કરી ઉકળતા પાણીમાં ઉમેરી વેલણ વડે ગાંઠા ન પડે તે રીતે હલાવી લો
- 3
ગરમાગરમ ખીચા ઉપર મેથીઓ મસાલો અને તેલ નાખી ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચોખાનો અને ઘઉં ના લોટ નું ખીચું
જય જિનેન્દ્ર આથી જો ચોખાના લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરીને બનાવેલો છે જેને mustard oil સાથે ખાવાથી બહુ ટેસ્ટી લાગે છે .દહીં સાથે પણ બહુ સારું લાગે છે Pinky Jain -
-
બાજરાના લીલા લસણ અને મેથીના થેપલા
#નાસ્તો⛄ઠંડી ઠંડી સવારમાં ગરમાગરમ બાજરાના થેપલા🍽 અને ગરમ ગરમ આદુ અને ફુદીનાની ચા ☕મોજ પડી જાય તો ચાલો તૈયાર કરીએ બાજરાના લીલા લસણના થેપલા Kotecha Megha A. -
-
ઘઉં ના લોટ નુ ખીચું
#goldenapron3#વીક૮આપેલ પઝલ માંથી મે વ્હિટ ફ્લોર નો ઉપયોગ કરી ખીચું બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને બહુ ઝડપથી બની જાય છે. Falguni Shah -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#Weekendreceip આજે દિવાસા નો તહેવાર છે બહેનો આજે ચાર દેવી ઓ ની પૂજા કરે છે, અને એકટાણુ મિષ્ટાન્ન ખાઇ ને કરે છે. મેં આજે ઘઉં ના લોટ નો શીરો બનાવ્યો 🙂 Bhavnaben Adhiya -
ઘઉં ના લોટ ના સોફ્ટ પાપડ (Wheat Flour Soft Papad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR6 Sneha Patel -
-
ઘઉં બાજરાના લસણીયા થેપલા
#તીખીઆ વાનગી સ્પેશ્યલ શિયાળામાં ખવાય છે કેમ કે શિયાળામાં લીલું લસણ ભરપૂર પ્રમાણમાં મળે છે તો આજે હું આ રેસિપી શેર કરો આપ ટ્રાય કરજો Rina Joshi -
-
-
-
-
-
-
ઘઉંના લોટ નું ખીચું
આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી વાનગી છે સાંજે આપણે એકદમ લાઈટ ખાવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે Rita Gajjar -
-
-
-
-
-
ઘઉં ના લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરિટ prutha Kotecha Raithataha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16907653
ટિપ્પણીઓ