કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટ્રોબેરી રાઇતું (Stawberry Raytoo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટ્રોબેરી રાઇતું (Stawberry Raytoo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટ્રોબેરી રાઇતું (Stawberry Raytoo recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#SSM
ઉનાળા ની અસહ્ય ગરમીમાં ઠંડુ દહીં અને દહીંની વાનગી ખૂબ ઠંડક આપે છે... અને ઉનાળા નાં ફળો પણ ઘણી શીતળતા આપે છે..ભોજન ની સાથે મે સાઈડ ડિશ તરીકે સ્ટ્રોબેરી નું રાઇતું બનાવ્યું...મલાઈ દાળ મસ્ત દહીં... ને મસાલા માં માત્ર સંચળ અને મરી પાઉડર..બાકી સ્ટ્રોબેરી નો ખાટો મીઠો સ્વાદ ઉમેરાય પછી પુછવું જ શું?

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનીટ
2 વ્યક્તિ
  1. 3-4 નંગસ્ટ્રોબેરી
  2. 2 કપમલાઈ દાળ ઠંડુ દહીં
  3. 1/4 ચમચીસંચળ પાઉડર
  4. 1/4 ચમચીમરી પાઉડર
  5. ગાર્નિશ કરવા:-
  6. 1 ચમચીકોથમીર
  7. 1 નંગલાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સ્ટ્રોબેરી ને મનપસંદ રીતે સમારી લો મે સ્લાઈસ માં સમારી છે. દહીંને પણ ફેંટી લો.

  2. 2

    હવે દહીંમાં સમારેલ સ્ટ્રોબેરી, મરી પાઉડર અને સંચળ પાઉડર ઉમેરીને મિક્સ કરો...તમે ઇચ્છો તો સ્ટ્રોબેરી ક્રશ કરીને ઉમેરી શકો... લાલ મરચાને વચ્ચે થી કાપો મૂકીને ગાર્નિશ કરો...કોથમીર થી પણ ગાર્નિશ કરી સર્વ કરો.

    સ્ટ્રોબેરી રાઇતું (Stawberry Raytoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર April 16, 2023 17:16
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વધેલા ભાતના ઢોકળાં
  2. કંસાર
  3. રેડ ગાર્લિક ચટણી
  4. ભરેલા ગલકા નું શાક (bharela galka nu Shak)
  5. ગલકા ગાંઠીયા નું શાક(Galka gathiya nu Shak recipe in Gujarati)
  1. ચીકુ મીલ્ક શેક
  2. હેલ્ધી મિક્સ ફુટસ
  3. ફ્રાય રતાળુ
  4. સ્ક્રેમ્બલ્ડ પનીર
https://cookpad.wasmer.app/in-gu/recipes/16898845
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close