રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને વીસ મિનિટ પલાળી રાખો.હવે તેનું પાણી કાઢી તેમાં 2 ચમચી ડુંગળી અને ચાર કળી લસણ અને ચપટી હળદર નાખી હલાવી લ્યો હવે 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું અને હિંગ નાખી દાળ માં વધાર કરો.
- 2
આ તપેલી ને કુકર મા મુકી ત્રણ સીટી વગાડી લ્યો.કુકર ઠંડુ પડે એટલે ખોલી ને જોશું તો દાળ બફાઈ ગઈ છે.
- 3
પેન માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું અને હિંગ નાખો હવે તેમાં લસણ અને ડુંગળી સાંતળો પછી તેમાં હળદર અને મરચું નાખી હલાવી લ્યો
- 4
હવે તેમાં બાફેલી દાળ નાખી હલાવી લ્યો અને જરૂર મુજબ મીઠું અને પાણી નાખી હલાવી લ્યો અને બે થી ત્રણ મિનિટ થવા દયો.
- 5
તૈયાર છે દાળ તડકા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મિક્સ દાળ ચીલા
#HM ચીલા નોર્થ ઇન્ડિયન ડીશ છે જેમાં બધા અલગ અલગ વેરીએસન કરતા હોય છે.હું મેં અત્યારે આ આ ચીલા ચીઝ નાખી ને બનાવ્યા છે ,કોઈ પણ સ્ટાફિંગ લઇ બનાવી શકો અથવા સાદા જ સર્વ કરી શકો. Popat Gopi -
-
-
-
-
-
-
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
પંચ દાલ ચીલા 🍛(panch dal chilla recipe in gujarati)
#સુપર શેફ 4#દાલ રાઈસ#માઇઇબુક 17#weekend Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
ચૌવટી દાળ (Chovati Dal Recipe In Gujarati)
આ દાણ રોટલા અને રોટલી બંને સાથે ખાય સકાય#AM1 mitu madlani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16876913
ટિપ્પણીઓ