કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ પુડલા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ પુડલા રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ પુડલા

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#SSM

#SSM

વધુ વાંચો

વેજીટેબલ પુડલા

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

#SSM

#SSM

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦:૦૦
૫ લોકો માટે
  • 1/2વાટકી ચણાનો લોટ
  • 1/2વાટકી ઘઉંનો લોટ
  • 1/2વાટકી સમારેલી મેથી
  • 1/2વાટકી સુધારેલી કોથમીર
  • 1/2 ચમચી હળદર
  • ૨ ચમચીમરચું
  • ૧ ચમચીધાણાજીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 કટકો દુધીનો ખમણેલું
  • ૧ડુંગળી ખમણેલી
  • ૧ ચમચીઅજમો
  • તેલ ઉથલાવવા માટે
  • 1/2વાટકી દહીં
  • ૧ ચમચીલસણની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦:૦૦
  1. 1

    સૌપ્રથમ બંને લોટ ભેગા કરો. ત્યારબાદ તેમાં બધો મસાલો કરવો. અજમો નાખી પૂરેપૂરું હલાવો.

    વેજીટેબલ પુડલા રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ પુડલા રેસીપી સ્ટેપ1ફોટો
    વેજીટેબલ પુડલા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ લોટમાં દુધી અને ડુંગળી ખમણી લો. ત્યારબાદ તેમાં દહીં અને થોડુંક પાણી નાખી પતલુ બેટર બનાવવું.

    વેજીટેબલ પુડલા રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ પુડલા રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ પુડલા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી કોથમીર અને ઝીણી સુધારીને મેથી નાખી બેટર બનાવો. ત્યારબાદ તેમાં 1 ચમચીલસણની ચટણી નાખી હલાવો.

    વેજીટેબલ પુડલા રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ પુડલા રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ પુડલા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ બેટર ને ચમચાથી બરોબર હલાવો. ત્યારબાદ એક નોન સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરો. એક ચમચો બેટર નાખી તેને સ્પ્રેડ કરો. થોડીવાર પછી ગોલ્ડન બ્રાઉન શેકો. તો રેડી છે બધાના મનપસંદ એવા વેજીટેબલ પુડલા. જ્યાં જે મેં કોથમીર ની ચટણી અને સોસ સાથે સર્વ કરેલ છે.

    વેજીટેબલ પુડલા રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ પુડલા રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ પુડલા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર April 17, 2023 16:18

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજીટેબલ પુડલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્રુટ સલાડ
  2. પાપડ ડુંગળી નું શાક
  3. પંજાબી પરવળ નું શાક
  4. ગોળ પાપડી
  5. લીલા નાળિયેરની ચટણી
  1. ટિંડોળા નું કોરું શાક
  2. પાપડ ડુંગળી નું શાક
  3. ગોળ પાપડી
  4. કાચી કેરીનું ક્રંચી સલાડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16900198
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close