ગોળ પાપડી

Bina Samir Telivala @Bina_Samir
નાના - મોટા મોટા બધા ને ભાવતી ગોળ પાપડી.
Cooksnap
@Pooja Vasavada
ગોળ પાપડી
નાના - મોટા મોટા બધા ને ભાવતી ગોળ પાપડી.
Cooksnap
@Pooja Vasavada
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી ગરમ કરીને અંદર લોટ નાંખી ને ધીમા તાપે ગુલાબી શેકવો. લોટ શેકાવાની સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકવો.
- 2
પછી ગેસ બંધ કરી ને અંદર દૂધ નાંખી તરતજ ફટાફટ હલાવવું. આનાથી ગોળ પાપડી સોફ્ટ બને છે.
- 3
તરતજ ગોળ નાંખી હલાવવું. ગોળ તરતજ શેકેલા ગરમ લોટ માં ગોળ ભળી જશે. ઇલાયચી નો પાઉડર નાંખી મીકસ કરવું. ગ્રીસ કરેલી થાળી માં ગોળ પાપડી પાથરી દેવી. ઇલાયચી ના પાઉડર થી ગાર્નિશ કરી, થોડી ઠંડી પડે પછી પીસ કરવા. તો તૈયાર છે સુપર સોફ્ટ અને ન્યુટ્રીશિયસ ગોળ પાપડી......એન્જોય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવાર ના લોટ ની ગોળ પાપડી
#MLગોળ પાપડી બધા ને બહુજ પસંદ આવે છે. આજે મેં જુવાર ના લોટ ની ગોળ પાપડી બનાવી છે જે બહુજ સોફ્ટ અને માઉથ મેલ્ટીંગ બની. Bina Samir Telivala -
ગોળ પાપડી
#RB9છોકરાઓ ની ફેવરેટ સ્વીટ .ગરમ ગરમ ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
ગોળ પાપડી (સુખડી)
ખૂબ જ ઓછી સામગ્રી થી બનતી અને ટેસ્ટી ટ્રેડિશનલ વાનગી એટલે ગોળ પાપડી. Dr. Pushpa Dixit -
ગોળ પાપડી(Gol Papadi Recipe In Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ36ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ગોળ પાપડી Ami Desai -
ઓટ્સ અનેે ડ્રાયફ્રુટ સુુુખડી (Oats Dryfruit Sukhdi Recipe In Gujarati)
#ChooseToCookગોળપાપડી બહુજ હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર છે. ગુજરાતી ના ઘરો માં આ ટ્રેડિશનલ ગોળપાપડી બનતીજ હોય છે અને નાના થી મોટા ને ખુબજ ભાવતી હોય છે. અમારા ઘર માં સુખડી રેગ્યુલરલી બને છે.મારા હસબન્ડ ને ખુબ જ ભાવે છે.Cooksnap@ Urmi_Desai Bina Samir Telivala -
ચોકલેટી ગોળ પાપડી
#RB17આમ તો બધા જ ગોળ પાપડી બનાવતા જ હોય,પરંતુ થોડી કડક અને કરકરી ગોળ પાપડી ખાવાની બહુ જ મજા આવે છે. Mudra Smeet Mankad -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
આ ગોળ પાપડી અમારા ઘર માં વર્ષો થી બનતી આવે છે.છોકરાવો નો મનપસંદ નાસ્તો,દૂધ સાથે 2 પીસ આપી દો તો બીજું કાંઈ ના માગે અને હેલ્થી તો ખરું જ.પારંપરિક ગોળ પાપડી Bina Samir Telivala -
ગુલકંદ ગોળ પાપડી (Gulkand Gol Papdi Recipe In Gujarati)
આજે મે સ્વાતિ બેન ની recipe follow કરીને ગુલકંદ ગોળ પાપડી બનાવી છેચાલો બનાવીયે મસ્ત્ત yummiilicious પાપડી Deepa Patel -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery /ગોળગોળને કુદરતી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે. ગોળ એ આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે. આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ એટલે ગોળ પાપડી. દરેક ગુજરાતી ના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે ગોળ પાપડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. એમાંય શિયાળામાં તો ગોળ પાપડી અચૂક બનાવાય જ છે. ગોળ પાપડીની ખાસિયત એ છે કે તે બનાવવા મુખ્યત્વે ત્રણ જ ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે તોય તે સ્વાદિષ્ટ લાગે છે. Harsha Valia Karvat -
ગોળ પાપડી (Gol Papadi Recipe In Gujarati)
#GA4 #Week15 #jarggery #post1 #ગોળપાપડી એકદમ હેલ્ધી છે,અને આપડે નાના એવા પ્રસંગ માં કરી ઇ છે, અને શિયાળા માં ગરમ ગોળ પાપડી મારા ઘર માં વારંવાર થઇ છે,અને ગરમ ગોળ પાપડી ખાવા ની મજા જ અલગ છે. Megha Thaker -
કાચી કેરી નું ગરમાણું - એક વિસરાતી વાનગી
#parદાદી- નાની ના ખજાના માં થી નીકળેલી વાનગી જે ટેસ્ટ માં લાજવાબ તો છે જ અને બનાવવા માં ફક્ત 5 જ મીનીટ લાગે છે.કાચી કેરી નું ગરમાણું શરીર માં સ્ફુર્તિ લાવે છે અને ગરમી માં ડીહાઇડ્રેશન થી બચાવે છે.આજે અમારી કીટી પાર્ટી ની થીમ હતી ---- દેશી મેનુ .એટલે મેં કાચી કેરી નું ગરમાણું બનાવ્યું , જે પાર્ટી માં સુપર - ડુપરહીટ બન્યું. Bina Samir Telivala -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
સુપ્રભાત્ પહેલા ગોળ પાપડી નો નાસ્તો ડબ્બા મા લ ઈ જતાં આજ પણ ઘણા ઘરો મા ગોળ પાપડી ને મમરા નો નાસ્તો હોય જ. HEMA OZA -
ઘઉં ની સેવ ની બિરંજ (Wheat Flour Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ હોળી માં તો ખવાય જ છે પણ એ પછી પણ અમારા ઘરે બનતી હોય છે એની બિરંજ બનાવી ને કે બાફી ને ઉપર ઘી અને દળેલી ખાંડ નાંખી ને. તે જમવા ની સાથે કે ડેઝર્ટ તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
ગોળ પાપડી (સુખડી)
#RB7#cookpadgujaratiમોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ ગોળપાપડી અમારા ઘરમાં બધાને પસંદ છે. ગોળ પાપડી ને સુખડી પણ કહેવામાં આવે છે. Ankita Tank Parmar -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે મારા ઘરમાં કાયમ ગોળ પાપડી રહેતી જ..મમ્મી એક પણ દિવસ ખવડાવ્યા વગર ના મૂકે..એટલે એ અમારું રૂટિન ખાણા માં આવતું જ.હજી પણ મારા ઘરે આજે પણ ગોળ પાપડી બનાવું જ..આ નિર્દોષ મીઠાઈ સ્વીટ બધાને ભાવે છે.. Sangita Vyas -
-
ગોળ પાપડી
#goldenapron3#Week 4આજે મે ગોલ્ડન એપો્ન માટે ધી ને પસંદ કરી ને ગોળ પાપડી બનાવી બનાવી છે.જે હેલ્થી ને મારા પરીવાર ની પિ્ય વાનગી છે. Shital Bhanushali -
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
ગોળ વાળો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
જાડા લોટ નો ગરમ ગરમ શીરો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.તો મેં આજે શીરો બનાવ્યો. Sonal Modha -
કીટુ ની ગોળ પાપડી
#RB19#SFRઘી બનાવ્યાં પછી જે કિટુ કે બગરું નીકળે એને ફેનકી ન દેતા તેમાંથી અનેક વાનગીઓ બને છેઆજે મે એમાં થી ગોળ પાપડી બનાવી છે.ઘી ઓછા પ્રમાણ માં લેવું કેમ કે બગરું માં ઘી હોય જ છે.. Sangita Vyas -
તલ ના લાડુ (Til Ladoo Recipe In Gujarati)
#USમકર સંક્રાંતિ એટલે પતંગ ચગાવવા અને ચીકી બનાવવા નો ઉત્સવ.Cooksnap @FalguniShah_40 Bina Samir Telivala -
ઘી ગોળ અને ભાખરી
#30mins#CJM ગોળ - ઘી અને ભાખરી બહુજ હેલ્થી કોમ્બિનેશન છે અને નાના મોટા બધા ને ભાવે છે.ગમે તે ઉમર ના લોકો ને આ ભોજન ખાઈ ને સંતોષ થાય છે.ગોળ-ઘી અને ભાખરી ગમે ત્યારે ખાઈ શકાય છે.બ્રેકફાસ્ટ , લંચ કે ડિનર કે પછી સાંજ ની નાની ભુખ ને તૃપ્ત કરે છે.Cooksnap@cook_24736662 Bina Samir Telivala -
પાપડી (Papdi Recipe In Gujarati)
પાપડી ઘરે બનાવાની બહુજ સહેલી છે. નાના- મોટા બધાજ આ પાપડી ખાઈ શકે છે કારણકે તે બહુજ સોફ્ટ બને છે. પાપડી ધણી બધી ચાટ માં વાપરી શકાય છે. Bina Samir Telivala -
સ્ટ્રોબેરી ફિરની (Strawberry Phirni Recipe in Gujarati)
# MBR8#WEEK8કલરફૂલ ડીઝ્ત. સ્ટ્રોબેરી નાના-મોટા બધા ને ભાવે. મારું તો ફેવરેટ ફ્રુટ છે ---- સ્ટ્રોબેરી. હું સ્ટ્રોબેરી માં થી ઘણી બધી વાનગી બનાવું છું પણ અમારા ઘર માં બધા ને સ્ટ્રોબેરી ફિરની બહુ જ પસંદ છે.🍓🍓Cooksnap @ Jasmin Motta Bina Samir Telivala -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
ભુટે કી કીસ
#RB16#MFFભુટે કી કીસ, ઇન્દોર, મધ્ય પ્રદેશ નું બહુજ ફેમસ સ્ટ્રીટ ફુડ છે.ચોમાસા માં ગરમ ગરમ ભુટે કી કીસ ખાવા ની બહુ જ મઝા આવે છે.Cooksnap@bijalskitchen Bina Samir Telivala -
સુખડી / ગોળ પાપડી
સુખડી બધા ને જ ભાવતી હોય છે. અત્યાર સુધી મે મારા મમ્મી ના હાથ ની જ ખાધી છે સુખડી. આજે પહેલી વાર બનાવવાનો પ્રયત્ન કર્યો સફળ પણ ગયો.#goldenapron3Week 8#Wheat Shreya Desai -
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16900259
ટિપ્પણીઓ (2)