રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટીંડોળા ને ધોઈ ને સમારી લેવા.
- 2
એક પેન માં તેલ ગરમ કરી રાઈ, જીરૂ અને હીંગ નો વઘાર કરી ટીંડોળા નાખી સાંતળી મીઠું નાખી ઢાંકી ને ચડવા દેવા.
- 3
ટીંડોળા ચઢી જાય પછી તેમાં મરચું, ધાણાજીરૂ અને હળદર નાખી મિક્સ કરી 2 મિનિટ થવા દેવું.
- 4
તૈયાર છે ટીંડોળા નું શાક. સર્વિંગ બાઉલ માં લઈ સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16901225










ટિપ્પણીઓ (7)