કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

ડિલિવરી બાદ બાજરી ના લોટ ની રાબ હેલ્થ માટે બહુ જ સારી.......પણ હાલ ગરમી હોય સવારે આ રાબ પીવડાવી શકાય.....શરદી કફ માટે પણ પીવાય પણ ત્યારે તેમાં ઘી નો ઉપયોગ ઓછો કરવો...

ડિલિવરી બાદ બાજરી ના લોટ ની રાબ હેલ્થ માટે બહુ જ સારી.......પણ હાલ ગરમી હોય સવારે આ રાબ પીવડાવી શકાય.....શરદી કફ માટે પણ પીવાય પણ ત્યારે તેમાં ઘી નો ઉપયોગ ઓછો કરવો...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1ચમચો બાજરી નો લોટ
  2. 2-3ચમચા ગાય નું ઘી
  3. ચપટીમોટી અજમો
  4. ગોળ જરૂર મુજબ
  5. 1 ગ્લાસપાણી
  6. 3/4 ચમચીસુંઠ પાઉડર
  7. 1 1/2-2ચમચા સલી ખમણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથ તો એક તપેલી માં ઘી લેવું ગરમ થાય એટલે તેમાં અજમો ઉમેરી બાજરા નો લોટ ઉમેરી સતત હલાવતા રહો ગોલ્ડન કલર આવે એટલે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી સતત હલાવતા રહો

    બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો.e તમને જેટલું ગળ્યું જોઈએ એ પ્રમાણે ઉમેરી શકાય. ત્યાર બાદ તેમાં સૂઠ પાઉડર અને ટોપરા નું ખમણ ઉમેરો મિક્સ કરો.

    બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉકળી જાય અને બહુ ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી શકાય.. સરસ ઉકળી જાય એટલે ગેસ ને કરો બંધ.અને કપ કે બાઉલ માં કરો સર્વ.તો રેડી છે બાજરી ની રાબ...પાતળી રાબ ધાવણ વધારનાર કહેવાય છે..

    બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Karia
Sonal Karia @Sonal
પર April 19, 2023 12:02
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. માવા મટકા કુલ્ફી
  2. સૂકી ભેળ
  3. હોમ મેઈડ પૂરી ની પાણીપુરી(Home made puri ની panipuri recipe in Gujarati)
  4. ગળી ચટણી પ્રીમિક્સ
  5. ભીંડા બટાકા
  1. જુવાર રોટી
  2. રોઝ સીરપ. રોઝ મિલ્ક શેક
  3. સક્કરિયયા ની સબ્જી (Sakkariya ની Sabji recipe in Gujarati)
  4. તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16902489
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close