કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#SSM
અત્યારે ખૂબ સરસ તાજા શક્કરિયા માર્કેટમાં મળી રહ્યા છે...અને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે...દેશમાં સર્વ ધર્મ ની ઉજવણી કરવામાં આવે છે તો મેં પણ બનાવ્યો શક્કરિયાં નો હલવો જે ડ્રાય ફ્રુટ પાઉડર, મલાઈદાર દૂધ તેમજ કેસર ઈલાયચી ની રીચનેસ અને ફ્લેવર થી ભરપૂર છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 વ્યકિત
  1. 500 ગ્રામશક્કરિયા
  2. 1 કપમલાઈદાર દૂધ
  3. 3 ટેબલ સ્પૂનઘી
  4. 2 ટેબલસ્પૂનમિક્સ ડ્રાય ફ્રુટ ભૂકો
  5. 1/4 કપખાંડ
  6. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  7. 10-12કેસરના તાંતણા
  8. 2 ચમચીબદામની કતરણ ગાર્નિશ માટે
  9. 2 ચમચીકીસમીસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલા શક્કરિયાં ને છોલીને પ્રેશર કૂકરમાં બાફી લો...ઠંડા થાય એટલે એક ચારણી લઈ તેમાંથી ચમચી વડે ઘસીને મેશ કરી લો.જેથી તેના રેસા નીકળી જાય.

    શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પૅનમાં બે ટેબલ સ્પૂન ઘી મૂકી મેશ કરેલ શક્કરિયાં સાંતળો... સંતળાઈ ને શેજ બદામી રંગ આવે એટલે 1/2 દૂધ ઉમેરી દો...

    શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દુધ થોડું શોષાઈ જાય એટલે મિક્સ ડ્રાય ફ્રુટ પાઉડર અને પછી ખાંડ ઉમેરો...ખાંડ નું પ્રમાણ તમારી રીતે વધારે કે ઓછું કરી શકાય... ખાંડ ઉમેરી વખતે બાકીનું 1/2 દૂધ ઉમેરો.

    શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આપણો શક્કરિયાં નો હલવો તૈયાર છે..બાકીનું ઘી, ઈલાયચી પાઉડર અને કેસર ઉમેરી મિક્સ કરો...બદામની કતરણ, કીસમીસ, અને કેસરના તાંતણા થી સજાવી સર્વ કરો.

    શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર April 19, 2023 13:59
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
April 20, 2023 16:43
Testy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. માવા મટકા કુલ્ફી
  2. સૂકી ભેળ
  3. હોમ મેઈડ પૂરી ની પાણીપુરી(Home made puri ની panipuri recipe in Gujarati)
  4. ભીંડા બટાકા
  5. ગળી ચટણી પ્રીમિક્સ
  1. ગળી ચટણી પ્રીમિક્સ
  2. હોમ મેઈડ પૂરી ની પાણીપુરી(Home made puri ની panipuri recipe in Gujarati)
  3. માવા મટકા કુલ્ફી
  4. ભીંડા બટાકા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16902629
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close