રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડાને ધોઈ સાફ કરી સમારી લેવા
- 2
એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં અજમો મૂકી ત્યારબાદ લીલા મરચા ઉમેરવા હવે તેમાં સમારેલા ભીંડા ઉમેરી હલાવી લેવું હવે તેમાં બટાકો પણ ઉમેરી દેવો બટાકા ઉમેરવાથી ભીંડા નું ચીકાશ ઓછી થશે હવે તેમાં હળદર અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી શાકને શેકાવા દેવું
- 3
વચ્ચે તેને થોડીવાર હલાવતા રહેવું ભીંડા બરાબર શેકાઈ જાય અને બટાકા પણ ચડી જાય ત્યારબાદ તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
આલુ ભીંડા શાક (Aloo Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ઘરમાં જ્યારે ચોઈસ આપવામાં આવે કે આજે કયું શાક ખાવું છે? તો ભીંડા ના શાક ને સૌથી વધારે વોટ મળે!!! એમાંય જ્યારે કુકપેડ તરફથી આટલી સરસ તક મળી છે ત્યારે હોંશે હોંશે ભીંડા ના શાક ની વેરાઈટી બનાવું છું.Thank you so much Cookpad. Neeru Thakkar -
-
-
-
-
-
ડુંગળી બટાકા ના ભજીયાં
#હોળીહોળી ના તહેવાર માટે ફરસાણ તરીકે શ્રીખંડ સાથે સર્વ કરો કે પછી સ્ટાર્ટર ની રીતે ખૂબ જ સરસ લાગશે... અને અચાનક ઘરે મહેમાન આવી જાય તો એમને પણ નાસ્તા માં આ ભજીયા ચા સાથે સર્વ કરી શકો છો... આ ભજીયા ને મારા સાસરા માં નામ આપ્યુ છે સચી ભજીયા...જ્યારે પણ આ ભજીયા બનાવવા નો વિચાર આવે તો એમ જ કહે કે સચી ભજીયા બનાવીએ... ખૂબ જ સરળ રેસીપી છે અને આ ભજીયા મારી મમ્મી પાસે થી શીખી છું... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookPost4 Bhumi Parikh -
-
-
-
-
બિસ્કીટ મસાલા સેન્ડવીચ (Biscuit Masala Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબાળકો હંમેશા રંગબેરંગી અને આકર્ષક વસ્તુઓ જ ખાવાના શોખીન હોય છે. જ્યારે પેરેન્ટ્સ હેલ્થ ને મહત્વ આપે છે. આ બન્નેનું કોમ્બિનેશન કરીને મેં બિસ્કીટ મસાલા સેન્ડવીચ બનાવી છે. without બ્રેડ સેન્ડવીચ જોઈ અને ઘરમાં બધા ખુશ થઈ ગયા !!! Neeru Thakkar -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#Linima#CB1Week1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પંજાબી સ્ટાઈલ મસાલા ભીંડા (Punjabi style masala Bhinda recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ચણા નાં લોટ વાળું સ્વાદિષ્ટ અને સરળતા થી બનતું એક અલગ પ્રકાર નું ભીંડા નું શાક. Dipika Bhalla -
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
ભીંડા અને મગની દાળનું શાક (Bhinda Moong Dal Shak Recipe In Gujarati)
#30mins#cookpadgujarati#cookpad#cookpadindiaભીંડા અને મગની દાળનું શાક એ આપણા બધા માટે નવું જ છે. અમે જ્યારે નાસિક ફરવા ગયા હતા ત્યારે ત્યાં જે હોટલમાં અમે રોકાયા હતા ત્યાં અમને લંચમાં આ શાક - ભીંડા અને મગની દાળનું પીરસવામાં આવ્યું હતું અને એટલું ટેસ્ટી હતું અને એક નવી જ વાનગી કહી શકાય એવું હતું અને મેં નક્કી કર્યું હતું કે હું આ શાક જરૂર બનાવીશ અને આજે આ શાકમાં બનાવીને મૂકી રહી છું. Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16902726
ટિપ્પણીઓ