કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર અને બાજરીની સેન્ડવીચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર અને બાજરીની સેન્ડવીચ રેસીપી મુખ્ય ફોટો

જુવાર અને બાજરીની સેન્ડવીચ

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#summer milletes
#ML
#SSM
જુવાર અને બાજરી ની સેન્ડવી ચ એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે તેના સ્ટફિંગમાં આપણે લીલા વટાણા લઈ શકીએ છીએ અને અત્યારે શ્રી મોદી સાહેબે જ્યારે મિલેત વર્ષ જાહેર કર્યું છે ત્યારે આપણે આવા ધાન્ય યુઝ કરીને રેસીપી બનાવી શકીએ છીએ અને જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઉનાળામાં જુવાર આપણા હેલ્થ માટે ખૂબ સારી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 2 વાડકીજુવાર
  2. 1/2 વાટકીઅડદની દાળ
  3. 2 વાટકીબાજરી
  4. 1/2 વાટકીઅડદની દાળ
  5. 1/2 વાટકીલીલી મગની દાળ
  6. સ્ટફિંગ માટે લીલા વટાણા
  7. 6 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 2 ચમચીખાંડ
  10. 2 ચમચીલીંબુનો રસ
  11. 1 ચમચીતલ
  12. 1 ચમચીકાજુ દ્રાક્ષના ટુકડા
  13. વાટકીતેલ અડધી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જુવાર અને અડદની દાળને ઢોકળા નું જાડું દડાવી લેવું હવે બાજરી મગ દાળ અને અડદ દાળ તેને પણ જાડુ ઢોકળા જેવું દડાવી લેવું હવે બંનેને અલગ અલગ છાશ અથવા દહીં નાખીને ઢોકળા ની જેમ આથો આપી દો સાતથી આઠ કલાક પછી તેમાં તેલ પાણી ખાવાનો સોડા મીઠું આદુ-મરચા ટેસ્ટ મુજબ નાખીને અલગ અલગ રાખો

    જુવાર અને બાજરીની સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર અને બાજરીની સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લીલા વટાણાને ક્રશ કરી લો હવે એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલ લઈ લો તેમાં તેલ નાખીને ગરમ કરવા મૂકો હવે તેને એક મિનિટથી ગરમ કરો તેમાં હિંગ અને તલ નાખો ફરીથી તેને 30 મિનિટ માટે માઇક્રોવેવ કરો. હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખીને સાતળો હવે તેમાં લીલા વટાણાનું પુરણ નાખો તેને મીઠું મિક્સ કરીને માઇક્રોવેવ માં ત્રણ મિનિટ માટે વચ્ચે વચ્ચે હલાવો

    જુવાર અને બાજરીની સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર અને બાજરીની સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ખાંડ લીંબુ કાજુ દ્રાક્ષના ટુકડા લીલું લસણ લીલા ધાણા બધું નાખી અને ફરીથી એક મિનિટ માટે માઇક્રોવેવ કરો. હવે તેમાં બરાબર મિક્સ કરીને ઠંડુ થવા દો

    જુવાર અને બાજરીની સેન્ડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર અને બાજરીની સેન્ડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક ઢોકળીયામાં પાણી ગરમ કરવા મુકો તેમાં જુવાર અને ઢોકળા ના અલગ અલગ ટુકડાની થાળી ઉતારો તેનું પડ એકદમ પતલુ રાખો હવે બંનેને ઠંડુ થવા દો અને આખી થાળી બહાર નીકાળો હવે તેના પર લીલા વટાણા નું સ્ટફિંગ પાથરો

  5. 5

    તેના પર ગ્રીન ચટણી લગાવ હવે તેના પર બીજી ઢોકળાની થાળી મૂકી દો આ રીતે સરખી રીતે દબાવીને તેના પીસ અને સેન્ડવિચની જેમ સર્વ કરો સાથે ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ સર્વ કરી શકાય તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી જુવાર અને બાજરી સેન્ડવીચ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર April 20, 2023 13:21
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 28, 2023 07:02
@kalpana62 Saras 😋😋😋👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગાર્લિક લેયર પરાઠા
  2. ડુંગળી નું અથાણું
  3. દાબેલી
  4. દૂધી નો હાંડવો
  5. મગ નું શાક અને બાજરી મકાઈ ની રોટલી
  1. ચીઝ પાવભાજી
  2. લાલ જુવાર ના લોટ ની રોટલી
  3. જુવાર ની રોટલી (Sorghum Roti recipe in Gujarati)
  4. પાન રબડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16903777
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close