કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણિયું ગલકા નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણિયું ગલકા નું શાક રેસીપી મુખ્ય ફોટો

લસણિયું ગલકા નું શાક

Rekha Vora
Rekha Vora @rekhavora

#SSM
#cookpadindia

#SSM
#cookpadindia

વધુ વાંચો

લસણિયું ગલકા નું શાક

Rekha Vora
Rekha Vora @rekhavora

#SSM
#cookpadindia

#SSM
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 750 ગ્રામગલકા સમારેલા
  2. 4-5 ચમચીતેલ
  3. 1 નાની ચમચીરાઈ
  4. 1 નાની ચમચીહળદર
  5. 2 ચમચીવાટેલું લસણ
  6. 2 ચમચીમરચું
  7. 1 ચમચીધાણા જીરું
  8. 1 નાની ચમચીખાંડ
  9. ૧/૨ નાની ચમચીહીંગ
  10. જરૂર મુજબ મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ગલકા ને છોલી સમારીને તૈયાર રાખો

    લસણિયું ગલકા નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    લસણિયું ગલકા નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેન માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી ગલકા વધારો.

    લસણિયું ગલકા નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    લસણિયું ગલકા નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં મીઠું, મરચું, હળદર, અને લસણ નાખી હલાવી લ્યો અને ઢાંકી મિડીયમ તાપે થવા દયો.

    લસણિયું ગલકા નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    લસણિયું ગલકા નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સાત થી આઠ મિનિટ પછી જોશું તો શાક તૈયાર થઈ ગયું છે હવે તેમાં ધાણા જીરું અને ખાંડ નાખી હલાવી બે મિનિટ પછી ગેસ બંધ કરી દયો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી લસણિયું ગલકા નું શાક.

    લસણિયું ગલકા નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    લસણિયું ગલકા નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rekha Vora
Rekha Vora @rekhavora
પર April 21, 2023 04:11

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. શીષક:: કિસપી ભેળ (Crispy Bhel)
  2. હેલ્ધી બ્રેકફાસ્ટ(વેજ ઓટ્સ અપ્પે)
  3. ડોમીનોસ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ
  4. પાલક પનીર સૂજી બોલ્સ
  5. ભીંડા ડુંગળી નું શાક
  1. દાબેલી
  2. કાચી કેરીનો બાફલો
  3. ભીંડા ડુંગળી નું શાક
  4. ડોમીનોસ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16904418
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close