#SSM
સૌ પ્રથમ ગોવાર ને વીણી ધોઇ લો
પછી દાળ ભાત નાં કુકર માંજ બાફી લો
એક કડાઈમાં તેલ મુકી અજમો રાઈ હીંગ નો વધાર કરી ગોવાર વધારો પછી હળદર મરચાં નો ભુકો ધાણાજીરું મીઠું નાખી લસણ ની કળી ખમણી ને હલાવી મસાલા ચડી જાય ત્યાં સુધી થવા દો
ગોવાર નું શાક તુવેર ની દાળ રોટલી સાથે સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ