કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તવા પુલાવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તવા પુલાવ રેસીપી મુખ્ય ફોટો

તવા પુલાવ

Tila Sachde
Tila Sachde @Tila_3101

#par

#par

વધુ વાંચો

તવા પુલાવ

Tila Sachde
Tila Sachde @Tila_3101

#par

#par

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપબાસમતી ચોખા
  • ૪ કપપાણી
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ચમચીતેલ
  • ૧/૪ ચમચીહળદર પાઉડર
  • ૧/૨ કપગાજર સમારેલા
  • ૧/૪ કપલીલા વટાણા
  • ૧/૪ કપફણસી સમારેલા
  • ૧/૨ કપબટાકા સમારેલા
  • ૧ નંગકાંદો સમારેલો
  • ૧ નંગટામેટા ની પ્યુરી
  • ૨ નંગટામેટા સમારેલા
  • ૧/૪ કપકેપ્સિકમ સમારેલા
  • ૨ ચમચીતેલ
  • ૨ ચમચીબટર
  • ૧ ચમચીજીરુ
  • ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  • ૧/૨ ચમચીઆદું ની પેસ્ટ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૨ ટેબલ સ્પૂનપાઉંભાજી મસાલો
  • ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • ૧ ટેબલ સ્પૂનલસણ ની ચટણી
  • ૧ ટેબલ સ્પૂનબટર
  • ૧ ચમચીલીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને પાણીથી બરાબર ધોઈ લેવા હવે ચોખામાં પાણી ઉમેરી ૧૫ થી 20 મિનિટ રેહવા દો, હવે તપેલીમાં પાણી મૂકી પાણીમાં મીઠું તેલ અને હળદર ઉમેરી બધું મિક્સ કરવું અને તેમાં ચોખા ઉમેરી ને ૭ થી ૮ મિનિટ થવા દેવા હવે તેને ચારણી માં નિતારી ને બાઉલમાં કાઢીને ઠંડા થવા

  2. 2

    હવે એક પેનમાં પાણી લઈ તેમાં સમારેલા ગાજર લીલા વટાણા ફણસી ને સમારેલા બટાકા ઉમેરી મીઠું નાખી હલાવી ને ૫ મિનિટ થવા દેવું, હવે તેને ચારણીમાં નીતારી લેવા, અને તેના ઉપર ઠંડુ પાણી રેડી દેવું

    તવા પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મોટો તાવો લેવો ને ગેસ ની ફલેમ મિડીયમ રાખવી તેની પર તેલ મૂકવું, બટર મૂકવું અને તેમાં જીરુ ઉમેરો બધુ બરાબર હલાવી લેવું હવે તેમાં સમારેલા કાંદા ઉમેરી ત્રણ મિનિટ સાંતળી લો.હવે તેમાં લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ ઉમેરો બધુ બરાબર હલાવી લો લસણ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી.

    તવા પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ટોમેટો પ્યોરી અને સમારેલા ટામેટા ઉમેરી મીઠું નાખી બધું બરાબર હલાવી ને ટામેટા ગળી જાય ૪ થી ૫ મિનિટ સુધી થવા દેવું, અને તેલ પણ છૂટું પડવા લાગશે હવે તેમાં પાણીમાં બોઈલ કરેલા શાકભાજી ને સમારેલા કેપ્સીકમ ઉમેરી ૨ થી ૩ મિનિટ થવા દેવું, હવે તેમાં પાઉભાજી મસાલો, કાશ્મીરી લાલ મરચું પાઉડર ને લસણ ની ચટણી ઉમેરી બધું બરાબર હલાવી ૨ મિનિટ થવા દેવું હવે હાથમાં થોડું પાણી લઇ શાકભાજી માં છાંટવું, ને શાકભાજી ને થોડા છુંદી લેવા.

    તવા પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
    તવા પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં થોડો થોડો કરી તૈયાર કરેલો ભાત ઉમેરી હલાવી મિક્સ કરી લેવો, હવે તૈયાર થયેલા પુલાવ માં વચ્ચે ખાડો કરી તેમાં બટર ઉમેરી બધું બરાબર હલાવી લેવું, હવે ગેસ બંધ કરો પુલાવ ઉપર સમારેલી કોથમીર ઉમેરી 1 ચમચીલીંબુનો રસ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું તો તૈયાર છે તમારો તવા પુલાવ સર્વ કરવા માટે.

    તવા પુલાવ રેસીપી સ્ટેપ5ફોટો
    તવા પુલાવ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tila Sachde
Tila Sachde @Tila_3101
પર May 10, 2023 18:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રો બનાના સેવપુરી(જૈન)
  2. ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ (Garlic bread boomb recipe in Gujarati)
  3. લીલવા લીફાફા
  4. મિક્સ ભજીયા ખજૂર ની ચટણી
  5. સમોસા
  1. મેથી-બાજરીના ઢેબરા
  2. તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe in Gujarati)
  3. બીલા નું શરબત (Bila Nu sarbat Recipe in Gujarati)
  4. ક્રિસ્પી મેથી ભાખરી (Crispy Methi Bhakhri recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16913389
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close