વઘારેલા મમરા શીંગ ચણા સાથે

#Par
બપોરની ચા સાથે આ વઘારેલા મમરા બહુ જ સરસ લાગે છે કારણ કે તે મશીન ચણા બુંદી વગેરે એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને સ્વાદ સરસ લાગે છે
વઘારેલા મમરા શીંગ ચણા સાથે
#Par
બપોરની ચા સાથે આ વઘારેલા મમરા બહુ જ સરસ લાગે છે કારણ કે તે મશીન ચણા બુંદી વગેરે એડ કરવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને સ્વાદ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ગેસ ઉપર એક પેન મૂકીને એમાં શીંગ ને તળી લેવી. ગુલાબી ક્રિસ્પી થઈ જાય એટલે પ્લેટમાં કાઢી લેવી અને પછી તેમાં ચણા તળી લેવા અને તે પણ બહાર કાઢી લેવા.
- 2
પછી મમરા ને ચાળીને સાફ કરીને બાઉલમાં કાઢી લેવા શીંગ
તળેલા તેલમાં મરચાની ચીરી કઢી પત્તા તથા તલ હળદર મીઠું અને હિંગ નાખીને વઘાર થાય એટલે મમરાતીમાં એડ કરી દીધા અને બરાબર હલાવવા પછી તેના ધાણાજીરૂ આમચુ એડ કરવું અને બરાબર હલાવવું. - 3
મમરામાં તળેલી શીંગ ચણા સેવ બુંદી બધું બરાબર એડ કરી અને હલાવી બરાબર મિક્સ કરી લેવુ.
- 4
આપણા ટેસ્ટી શીંગ ચણા અને બુંદી વાળા મમરા રેડી ટુ સર્વ. આ મમરા ચા સાથે બહુ જ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ