આલુ પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં 1 ચમચો તેલ,મીઠું ને જરૂર મુજબ પાણી ઉમેરીને કણક બાંધવું.
- 2
બટાકા બાફી,છોલી તેને મેસ કરી લેવા. એક પેન માં 1 ચમચો તેલ લઈ તેલ ગરમ થાય ત્યારે તેમાં આદુ, મરચાં, લસણ વાટેલા ઉમેરી,બધા મસાલા અને બટાકા,કોથમીર, ખાંડ, લીંબુ નું રસ ઉમેરી મિક્સ કરો. પછી થોડી વાર ઠંડુ થવા દો.
- 3
હવે લોટ માંથી એક લુવો લઈ થોડું વણી તેની વચ્ચે 1 ચમચી બટાકા નો માવો ઉમેરી,તેને બધી બાજુ થી વાળી ને પેક કરો. હવે તેના પરાઠા વણી ને તવી પર 1,1 ચમચી તેલ મૂકી બે બાજુ શેકી લો.
- 4
આલુ પરાઠા તૈયાર છે,,, તેને દહીં, ચા, અથાણું, સોસ, ચટણી વગેરે જોડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16936163










ટિપ્પણીઓ (2)