રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટો બાઉલ લઇ તેમાં બટેટાની છાલ કાઢી તેને ખમણી લો ત્યારબાદ બારીક સમારેલો કાંદો જુવારનો લોટ ચોખાનો લોટ અને બધા મસાલા કરી બરાબર મિક્સ કરી લો
- 2
ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ઢોસા નુ ખીરુ તૈયાર કરી લો અને ગેસ ઉપર નોનસ્ટિક તવી ગરમ મૂકી તેમાં તેલ પાણીનું ફેરવી લો અને ઢોસા નુ ખીરુ પાથરી લો
- 3
ત્યારબાદ ઉપરથી બટર લગાવી લો અને સંભાર મસાલો સ્પ્રિંકલ કરી બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો
- 4
તો હવે આપણા ટેસ્ટી હેલ્ધી ગરમાગરમ જુવારના લોટના ઢોસા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ ગ્રીન ચટણી સાથે સર્વ કરો તમે આ ઢોસા માં ચીઝ પણ ખમણીને નાખી શકો છો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર ચીઝ બોલ્સ
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.તમે આ વાનગી કોઈ મહેમાન આવે ત્યારે સ્ટાર્ટર તરીકે ઝડપથી સર્વ કરી શકો છો. Falguni Shah -
-
-
-
-
-
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
-
-
-
-
પનીર વેજીટેબલ સમોસા (Paneer Vegetable Samosa Recipe In Gujarati)
ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe in Gujarati)
#EB#week9ખૂબ જ હેલ્ધી ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ઓટ્સ ના ઢોકળાં (Oats Dhokla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા. Falguni Shah -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે 😋 Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16936463
ટિપ્પણીઓ