મોહબ્બત કા શરબત

Sonal Modha
Sonal Modha @sonalmodha

ગરમીની સિઝનમા તરબૂચ સરસ આવતા હોય છે . તરબૂચ આપણને ગરમીથી બચવામા હેલ્પ કરે છે . ભર ઉનાળાના ઠંડુ ઠંડુ શરબત મળી જાય એટલે મજા પડી જાય. સંગીતાબેન વ્યાસ ની રેસીપી જોઈ અને મે પણ મોહબ્બત કા શરબત બનાવ્યુ . જે ટેસ્ટ મા એકદમ yummy લાગે છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ
૨ વ્યક્તિ
  1. 1 કપતરબૂચ ના ટુકડા
  2. 1 ગ્લાસઠંડુ દૂધ
  3. 1 ચમચીરોઝ સીરપ
  4. 2 ટેબલસ્પૂનતરબૂચ ની ક્યુબ

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ શરબત માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    મિક્સર જારમાં વોટરમેલન ને ચર્ન કરી લેવું. ત્યારબાદ ગરણીથી ગાળી લેવું.

  3. 3

    હવે તેમાં ઠંડુ દૂધ અને રોઝ સીરપ નાખી મિક્સ કરી લેવું.

  4. 4

    સર્વિંગ ગ્લાસમાં થોડી વોટરમેલનની ક્યુબ નાખી તૈયાર કરેલું શરબત પોર કરી દેવું.

  5. 5

    તો તૈયાર છે
    મોહબ્બત કા શરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes