રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોદરી ને બે થી ત્રણ પાણી થી ધોઈ ને 10 મિનિટ પલાળવી.
- 2
એક કુકર માં ઘી ગરમ કરી જીરૂ અને લીમડા નો વઘાર કરી અાદુ-મરચા નાખી મિકસ કરી વઘાર રેડી કરવો.
- 3
પછી તેમાં પલાળેલી કોદરી અને સિંધાલુણ નાખી મિકસ કરી છાશ અને પાણી નાખી મિકસ કરી ઢાંકણ ઢાંકી બે સીટી વાગે પછી ગેસ બંધ કરવો.
- 4
તૈયાર છે કોદરી ની ઘેંશ. સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16940344












ટિપ્પણીઓ (10)