રાગી ના લાડુ

#ML
,💟વાનગી:-રાગીના લાડુ
💟રાગી કે નાગલી:: અંગ્રેજી નામ ફિંગર મિલેટ
💟લાલ રંગનું આ ધાન કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, પ્રોટીન અને એમીનોએસિડ થી ભરપૂર છે.ચરબીનું પ્રમાણ ઓછું છે જેથી મધુમેહ, બ્લડપ્રેશર જેવી બીમારીને નિયંત્રિત કરે છે.ચિંતા, ડિપ્રેશન કે અનિદ્રાની બીમારીમાં પણ રાગીનું સેવન ફાયદાકારક છે.બાળકો અને પ્રેગનેટ સ્ત્રીઓ પણ ખાઈ શકે છે.અને હાડકાં મજબૂત બને છે.
રાગી ની સુખડી
સામગ્રી:-
૨૫૦ રાગી નો
૨૫૦ ગ્રામ દેશી ઘી
૨૦૦ ગ્રામ દેશી ગોળ
૨ ચમચી સૂંઠ પાઉડર
૧ ચમચી ગંઠોડા પાઉડર
૧૦ નંગ બદામ ની કતરણ
રીત:-
(૧) સૌ પહેલાં ગેસ પર કડાઈમાં ઘી મૂકીને લો ફલેમ પર રાગીના લોટને શેકી લો.
(૨) લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ, સૂંઠ પાઉડર, ગંઠોડા પાઉડર નાખીને એકસરખું મિશ્રણ મિક્સ કરી ગેસ પર થી ઉતારી થાળીમાં કાઢી લો.
(૩) થાળીમાં કાઢી ચાકુ વડે ચોસલા પાડી લો.. સુખડી થોડી ઠંડી પડે એટલે ડબ્બા માં ભરી લો.
(૪) તૈયાર છે... હેલ્ધી અને પૌષ્ટિક આપણી રાગી ની સુખડી..👩🏻🍳😊

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગેસ પર લોટને કઢાઈમાં 2 ચમચી ઘી નાખીને 8 મીનીટ સુધી લો ફલેમ પર શેકી વાસણમાં કાઢી લો. એ જ કઢાઈમાં તલ, ટોપરાનું ખમણ, મગફળીના દાણા શેકી લેવા.અને મિક્સરમાં જારમાં ક્રશ કરી દાણેદાર પાવડર કરો.
- 2
હવે ગેસ પર કઢાઈમાં ઘી,ગોળ, ની પાઈ બનાવી લો.પાઈ બને એટલે શેકેલા લોટમાં તલ, મગફળીનો પાવડર, સૂંઠ પાવડર, એલચી પાવડર, જાયફળ પાવડર, ટોપરાનું ખમણ, બધું મિક્સ કરી ઉપરથી પાઈ રેડી એકસરખા માપના લાડું બનાવી લો.કાજુ ના ટુકડા થી ગાર્નિશ કરો.તૈયાર છે આપણાં રાગી ના લાડુ...
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)