રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને કશ કરી લો, પેન મા તેલ મુકી આદુ મરચા ને સાંતળી લો.બાફેલા બટાકા અને લીલા વટાણા ને ઉમેરો હવે તેમા મીઠુ, સેન્ડવીચ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
ગેસ બંધ કરી ઠંડુ થવા દો,ઉપર લીલા ઘાણા ભભરાવો. હવે બે bread લો,બંને ઉપર butter લગાવો, એક bread ઉપર તૈયાર કરેલ મિશ્રણ મુકો ઉપર થી બીજી bread મુકો
- 3
Sandwich maker મા Sandwich બનાવી લો, અથવા વિવિઘ આકાર મા પણ બનાવી શકાય છે.ટામેટો કેચઅપ સાથે આપો. ઊપર થી cheese ભભરાવો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16943055







ટિપ્પણીઓ (2)