કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેલ્ધી રાગી બિસ્કિટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી મુખ્ય ફોટો

હેલ્ધી રાગી બિસ્કિટ

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

#ML

મેં સંપૂર્ણ હેલ્ધી રાગી કૂકીઝ બનાવ્યા છે. સંપૂર્ણ હેલ્ધી એટલે કહું છું, કારણકે એમાં મેં મેંદાનો, ખાંડનો કે તેલનો ઉપયોગ નથી કર્યો.

હું થોડો ડરતો હતો કે રાગીના કૂકીઝ સ્વાદમાં કંઈક જુદા લાગશે. પણ બનાવ્યા પછી ખાધા તો ખબર પડી કે સ્વાદમાં કોઈ જ ફેર નથી. ખાવાની મજા પડી ગઈ☺️☺️☺️
તમે પણ બનાવજો બહુ જ સરસ બને છે.😋😋😋🥰🥰

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ કપરાગીનો લોટ
  2. ૧ કપઘઉંનો લોટ
  3. ૧+૧/૪ કપ ગોળ પાવડર (ગોળ છીણીને લઈ શકો)
  4. ૩/૪ કપ + ૨ ટે. સ્પૂન માખણ (મોળું)
  5. ૧ ટી સ્પૂનબે. સોડા
  6. ૧/૮ ટી સ્પૂન મીઠું
  7. ૧ ટી સ્પૂનવેનિલા એસેન્સ
  8. ૨ટે. સ્પૂન દુધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રાગી લોટ, ઘઉંનો લોટ, બે. સોડા અને મીઠું ચાળી લેવા.

    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ1ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચાળ્યા પછી સરસ રીતે મીક્ષ કરી લેવા. હવે એક મોટા વાડકામાં માખણ લઈ તેને ફ્લપી થાય ત્યાં સુધી ફેટવું.

    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ2ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં થોડો થોડો ગોળ પાવડર ઉમેરતા જવું અને મીક્ષ કરતા જવું. આ મિશ્રણને ૧૦ મિનીટ (એકદમ ફ્લપી થાય ત્યાં સુધી) ફેટવુ.

    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ3ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ3ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં થોડો થોડો લોટ ઉમેરતા જવું અને લોટ ભેળવતા જવો..

    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ4ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ4ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં જરૂર લાગે તો ૨ ટે. સ્પૂન દુધ લઈ હલકા હાથે લોટ બાંધવો.

    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ5ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ5ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તૈયાર કરેલ લોટને પ્લાસ્ટિકથી ઢાંકી તેને ૧ કલાક ફ્રીજમાં રાખવું. હવે ફ્રીજમાંથી બહાર કાઢી, એક સરખા લુવા બનાવવા.

    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ6ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ6ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ઓવનને ૧૮૦ ડીગ્રી પર પ મીનીટ પ્રી-હીટ કરવા મુકી દેવું.હવે એક એક લુવું લઈ બે હાથથી ગોળ બનાવી, સહેજ દાબી પેંડા જેવો આકાર બનાવવો. પછી ચપ્પાની મદદથી ઉપર ડિઝાઈન બનાવવી.

    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ7ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ7ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ઓવન ટ્રે માં બટર પેપર ગોઠવી તૈયાર કરેલ કૂકીઝને એકબીજાથી થોડા દૂર રાખી ગોઠવવા. અને પછી ઓવનમાં ૧૦-૧૨ મીનીટ માટે બેક થવા દેવા. બહાર કાઢી સંપૂર્ણ ઠંડા થવા દેવા.

    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ8ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ8ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આપણા એકદમ યમ્મી રાગી કૂકીઝ તૈયાર છે.😋😋😋😋😋🥰

    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ9ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ9ફોટો
    હેલ્ધી રાગી બિસ્કિટ રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર May 30, 2023 09:26

ટિપ્પણીઓ (10)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
July 10, 2023 04:15
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રાગી સ્મૂધી(Ragi smoothie recipe in Gujarati)
  2. જુવાર ખીચડી (jowar khichdi recipe in Gujarati)
  3. બાજરી મગ ખીચડી
  4. મેંગો આઇસ ક્રીમ નેચરલ
  5. ખાટો મોરિયો (left over moriyo)
  1. જુવાર અને બાજરી ના થેપલા
  2. જુવાર ખીચડી (jowar khichdi recipe in Gujarati)
  3. જુવાર ને ભાત ના મુઠીયા
  4. મેન્ગો શેઇક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16949425
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close