રાગી સ્મૂધી(Ragi smoothie recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#ML
ખૂબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્મૂધી સવાર નાં બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરો શકાય.

રાગી સ્મૂધી(Ragi smoothie recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#ML
ખૂબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્મૂધી સવાર નાં બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરો શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3 ચમચીરાગી નો લોટ
  2. 3/4 કપઘટ્ટ દહીં (ઠંડું)
  3. 3/4 કપગાજર નું ખમણ
  4. ચપટીસિંધાલૂણ
  5. 1/8 ચમચીમરી પાઉડર
  6. 1/8 ચમચીશેકેલાં જીરા પાઉડર
  7. 8-10 નંગફુદીના પાન
  8. પમકીન સીડ (ગાર્નિશ)

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રાગી નાં લોટ માં 1/4 કપ પાણી ઉમેરી મિક્સ કરો.પેન માં 1/2 કપ પાણી ગરમ કરી તેમાં રાગી ની પેસ્ટ ઉમેરી ધીમાં તાપે મિક્સ કરો.

  2. 2

    સ્મૂધ પેસ્ટ થશે. તેને ફ્રીજ માં ઠંડુ કરવાં રાખો.આગળ નાં દિવસે બનાવી શકાય.મિક્સર જાર માં દહીં અને ગાજર ઉમેરી ક્રશ કરો.

  3. 3

    તેમાં સિંધાલૂણ,મરી પાઉડર,શેકેલાં જીરા પાઉડર,ફુદીના પાન અને રાગી પેસ્ટ ઉમેરી ફરી ચર્ન કરો.

  4. 4

    ફુદીના પાન અને પમકીન સીડ થી ગાર્નિશ કરી ઠંડું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes