બાજરી મગ ખીચડી

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

બાજરી મગ ખીચડી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
  1. ૧ વાટકીબાજરો
  2. ૩/૪ વાટકી મગની ફોતરાં વાળી દાળ
  3. ૩ ટી સ્પૂનધી
  4. ૩ ટેબલસ્પૂનફણસી સમારેલી
  5. ૩ ટેબલસ્પૂનગાજર સમારેલું
  6. બટેટુ ઝીણું સમારેલું
  7. કાંદો ઝીણો સમારેલો
  8. ૧ ટી સ્પૂનલસણની પેસ્ટ
  9. ૧/૨ ટી સ્પૂનમરચાં ની પેસ્ટ
  10. ૧/૨ ટી સ્પૂનઆદું ની પેસ્ટ
  11. ટમેટું ઝીણું સમારેલું
  12. તમાલપત્ર
  13. ૫-૭ નંગ મરીના દાણા
  14. ૧ નંગલાલ સૂકું મરચું
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. /૨ ટી સ્પૂન લાલ મરચું
  17. ૧/૨ ટી સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બાજરો સાફ કરી 7-8 કલાક ગરમ પાણી મા પલાળી દો. મગની ફોતરાં વાળી દાળ ધોઈને ૩-૪ કલાક પલાળી દો. પેનમાં ઘી ગરમ કરી વઘાર ની વસ્તુઓ નાખી સાતડો.બધા શાક નાખી હલાવો અને પછી બધા મસાલા નાંખી હલાવો.

  2. 2

    પછી પલાળેલો બાજરો પાણી નિતારી મિકસ કરો મિકસ. સાથે પલાળેલી મગની દાળ મિકસ કરવી.પછી પાણી નાખી કોથમીર નાખી ૭-૮ સીટી વગાડીને બાજરી મગ ની ખીચડી તૈયાર. ગરમાગરમ સર્વ કરો દહીં સાથે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes