રાગી સ્મૂધી(Ragi smoothie recipe in Gujarati)

Bina Mithani @MrsBina
#ML
ખૂબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્મૂધી સવાર નાં બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરો શકાય.
રાગી સ્મૂધી(Ragi smoothie recipe in Gujarati)
#ML
ખૂબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્મૂધી સવાર નાં બ્રેક ફાસ્ટ નાં સમયે સર્વ કરો શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાગી નાં લોટ માં 1/4 કપ પાણી ઉમેરી મિક્સ કરો.પેન માં 1/2 કપ પાણી ગરમ કરી તેમાં રાગી ની પેસ્ટ ઉમેરી ધીમાં તાપે મિક્સ કરો.
- 2
સ્મૂધ પેસ્ટ થશે. તેને ફ્રીજ માં ઠંડુ કરવાં રાખો.આગળ નાં દિવસે બનાવી શકાય.મિક્સર જાર માં દહીં અને ગાજર ઉમેરી ક્રશ કરો.
- 3
તેમાં સિંધાલૂણ,મરી પાઉડર,શેકેલાં જીરા પાઉડર,ફુદીના પાન અને રાગી પેસ્ટ ઉમેરી ફરી ચર્ન કરો.
- 4
ફુદીના પાન અને પમકીન સીડ થી ગાર્નિશ કરી ઠંડું સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16950418

ટિપ્પણીઓ (3)