સોયાબીન વડી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં પાણી ગરમ કરી તેમાં સોયાબીન ની વડી નાખી બાફવી.વડી ને ગરમ પાણી માં થી કાઢી ને ઠંડા પાણી માં નાખી ને નીચોવી લેવી.
- 2
કુકર માં તેલ ગરમ કરી જીરૂ અને હીંગ નો વઘાર કરી ડુંગળી નાખી સાંતળવી.ડુંગળી સંતળાય પછી તેમાં સમારેલું ટામેટુ અને લીલું મરચું નાખી મીઠું અને પાણી નાખી ગ્રેવી તૈયાર કરવી.
- 3
ગ્રેવી માં સોયા વડી, બટાકા, લીમડા ના પાન અને બાકી ના મસાલા નાખી કુકર નું ઢાંકણ ઢાંકી ને 2 સીટી મરાવવી.
- 4
તૈયાર છે સોયાબીન વડી નું શાક. શાક ને બાઉલ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.શાક ને રોટલી અને છાશ જોડે સર્વ કર્યું છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16955125










ટિપ્પણીઓ (7)