રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દારને બાફવા બધા શાક સુધારીને એક પેનમા તેલ મુકવુરાઈ મુકી ડુગરી ને ટમેટુ સાતરવુ તેમા શાક સાતરીને નિમકનાખી મિક્સ કરી બાફવા દેવુ તેમા બાફેલી દાર ને બધા મસાલા નાખી જરૂરમુજબ પાણી નાખી ગરમકરવુ ધટ મનમુજબ રાખી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16955265
ટિપ્પણીઓ