કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પૌવા નગેટ્સ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પૌવા નગેટ્સ રેસીપી મુખ્ય ફોટો

પૌવા નગેટ્સ

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

પૌવા નગેટ્સ

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 વાડકીપલાળેલા પૌવા
  2. 2મીડિયમ સાઇઝના બાફેલા બટાકા
  3. 1ડુંગળી ઝીણી સમારેલી
  4. 2 ટેબલસ્પૂનઆદુ-મરચા-લસણની પેસ્ટ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1 ટીસ્પૂનચોખાનો લોટ
  7. 2 ટીસ્પૂનઆમચૂર પાવડર
  8. 2 ટેબલસ્પૂનકોથમીર
  9. સ્લરી બનાવવા માટે
  10. 2 ટેબલસ્પૂનચોખાનો લોટ
  11. અડધી ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
  12. ચારથી પાંચ ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ
  13. સેલો ફ્રાય કરવા માટે જરૂર મુજબ તેલ
  14. 1 ટેબલસ્પૂનગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં પલાળેલા પૌવા ની કોરા કરી લઈ લેવા એની અંદર બાફેલા બટાકા લેવા

    પૌવા નગેટ્સ રેસીપી સ્ટેપ1ફોટો
    પૌવા નગેટ્સ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બંને ભેગું કરી તેની અંદર ડુંગળી અને કોથમીર ઉમેરી દેવા હવે તેમાં ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું અને આમચૂર પાવડર ઉમેરી તેમાં આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી બરાબર હલાવી મિક્સ કરી લેવું સાઈડ ઉપર સ્લરી બનાવીને તૈયાર કરી લઈશું

    પૌવા નગેટ્સ રેસીપી સ્ટેપ2ફોટો
    પૌવા નગેટ્સ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિશ્રણમાંથી થોડું લુવો લઈ હાથમાં તેના સ્ક્વેર શેપ માં બનાવીને તૈયાર કરી લઈશું આ રીતે બધા સ્ક્વેર તૈયાર થઈ ગયા બાદ તેની સ્લરીમાં બોડી રેડ ક્રમ્સમાં રગદોળી દેવા હવે તેની પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું ત્યારબાદ તેની નોનસ્ટીક પેનમાં તેલ ગરમ મૂકી સેલો ફ્રાય કરી લઈશું તેને બંને બાજુ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી થવા દઈશું

    પૌવા નગેટ્સ રેસીપી સ્ટેપ3ફોટો
    પૌવા નગેટ્સ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેની ઈચ્છા મુજબ ડીપ ફ્રાય પણ કરી શકાય ત્યારબાદ કેચપ સાથે સર્વ કરો તેને બાળકોને ટિફિનમાં પણ આપી શકાય

    પૌવા નગેટ્સ રેસીપી સ્ટેપ4ફોટો
    પૌવા નગેટ્સ રેસીપી સ્ટેપ4ફોટો
    પૌવા નગેટ્સ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પૌવા નગેટ્સ રેસીપી સ્ટેપ5ફોટો
    પૌવા નગેટ્સ રેસીપી સ્ટેપ5ફોટો
    પૌવા નગેટ્સ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
પર June 23, 2023 17:00

ટિપ્પણીઓ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
June 24, 2023 06:03
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઢોસા સાથે લીલી ચટણી
  2. દુધી ના પુડલા
  1. ઢોસા સાથે લીલી ચટણી
  2. દુધી ના પુડલા
  3. ચટ પટા મમરા
  4. ઢોસા નું ખીરું
https://cookpad.wasmer.app/in-gu/recipes/16979190
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close