કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સોયા શીખ કબાબ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સોયા શીખ કબાબ રેસીપી મુખ્ય ફોટો

સોયા શીખ કબાબ

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

સોયા શીખ કબાબ

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 200 ગ્રામસોયા વડી
  2. 1મીડિયમ સાઇઝની ડુંગળી
  3. 1બાઉલ બ્રેડક્રમ્સ
  4. 2લીલા મરચા ઝીણા સમારેલા
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 2 ટેબલસ્પૂનકોથમીર
  7. 2 ટીસ્પૂનચાટ મસાલો
  8. 1 ટીસ્પૂનગરમ મસાલો
  9. કબાબ શેકવા માટે જરૂર મુજબ તેલ
  10. 1 ટીસ્પૂનઆદુ લસણની પેસ્ટ
  11. 8-10મીઠા લીમડાના પાન
  12. 2 ટીસ્પૂનફુદીના નાપાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સોયા વળીને ગરમ પાણીમાં મીઠું નાખીને બે મિનિટ રહેવા દઈ ગેસ બંધ કરી દઈશું હવે તેની ઠંડી થયા બાદ હાથથી દબાવી પાણી નિતારી લઈશું

    સોયા શીખ કબાબ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું ડુંગળીને એકદમ ઝીણી ચોપ કરી લઈશું હવે એક બાઉલમાં ક્રશ કરેલી સોયા વળી લઈ તેમાં ચોપ કરેલી ડુંગળી, લીલા મરચા, આદુ લસણ ની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું મીઠા લીમડાના પાન અને ફુદીનો ઉમેરી તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેરી લઈશું હવે તેમાં કોથમીર પણ ઉમેરી દઈશું આ મિશ્રણને બરાબર હાથથી મસળીને એકરસ કરીશું

    સોયા શીખ કબાબ રેસીપી સ્ટેપ2ફોટો
    સોયા શીખ કબાબ રેસીપી સ્ટેપ2ફોટો
    સોયા શીખ કબાબ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બે મિનિટ માટે તેને રેસ્ટ આપીશું ત્યારબાદ મનગમતા આકારના કબાબ બનાવી તેને સેલો ફ્રાય કરીશું તેને બંને બાજુ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકીશું

    સોયા શીખ કબાબ રેસીપી સ્ટેપ3ફોટો
    સોયા શીખ કબાબ રેસીપી સ્ટેપ3ફોટો
    સોયા શીખ કબાબ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે બધા સોયા કબાબ તૈયાર કરી લઈશું અને ગરમાગરમ સર્વ કરીશું

    સોયા શીખ કબાબ રેસીપી સ્ટેપ4ફોટો
    સોયા શીખ કબાબ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
પર July 19, 2023 12:50

ટિપ્પણીઓ (2)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
July 19, 2023 15:17
healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રોટી સેન્ડવીચ
  2. બટર ઉપમા
  3. ટિંડોળા નું શાક
  4. મિક્સ હબ પરોઠા
  5. પાઉં ભાજી, લચ્છા પરાઠા
  1. બટર ઉપમા
  2. રોટી સેન્ડવીચ
  3. બટાકા ભાત(Poteto Rice In Gujrati)
  4. બાજરી ના લોટ ની રાબ
https://cookpad.wasmer.app/in-gu/recipes/17007987
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close