કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલબાટી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલબાટી રેસીપી મુખ્ય ફોટો

દાલબાટી

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

દાલબાટી

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. બાટી બનાવવા માટે
  2. 1 કપઘઉંનો ઝીણો લોટ
  3. અડધો કપ રવો
  4. સ્વાદ મુજબ મીઠું
  5. અડધી ચમચી કસુરી મેથી
  6. અડધી ચમચી અજમો
  7. મોવણ માટે બે ટેબલસ્પૂન તેલ/ ઘી
  8. દાળ બનાવવા માટે
  9. અડધો કપ મગની દાળ
  10. 3 ટેબલસ્પૂનમસુરની દાળ
  11. 3 ટેબલસ્પૂનચણાની દાળ
  12. 4 ટેબલ સ્પૂનતુવેરની દાળ
  13. 1 ટીસ્પૂનઆદુ લસણની પેસ્ટ
  14. સ્વાદ મુજબ મીઠું
  15. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાવડર
  16. અડધી ટીસ્પૂન હળદર
  17. અડધી ટીસ્પૂન ધાણાજીરું પાવડર
  18. 1 ટીસ્પૂનગરમ મસાલો
  19. 1મોટી ડુંગળી ઝીણી ચોપ કરી લેવી
  20. 1ટામેટું ઝીણું ચોપ કરેલો
  21. અડધી ટીસ્પૂન હિંગ
  22. જરૂર મુજબ કોથમીર
  23. વઘાર માટે એક ટેબલસ્પૂન તેલ
  24. અડધી ટીસ્પૂન રાઈ/ અડધી ટીસ્પૂન જીરુ
  25. તરી બનાવવા માટે
  26. 10-12કડી લસણ
  27. 1 ટેબલસ્પૂનસેવકા તો ગાંઠીયા
  28. સ્વાદ મુજબ મીઠું
  29. 2ટી સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર
  30. 1 ટીસ્પૂનતીખું લાલ મરચું
  31. 2 ટી સ્પૂનતેલ
  32. બાટીને બોળવા માટે જરૂર મુજબ ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી દાળ મિક્સ કરી તેને ધોઈને બાફી લઈશું. હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને રવો લઇ તેમજ સ્વાદ મુજબ મીઠું અને અજમો તથા કસૂરી મેથી ઉમેરી બરાબર ભેગુ કરી લેવું હવે તેમાં મુવાણ નાખી જરૂર મુજબ પાણી રેડી કઠણ કણક તૈયાર કરીશું

    દાલબાટી રેસીપી સ્ટેપ1ફોટો
    દાલબાટી રેસીપી સ્ટેપ1ફોટો
    દાલબાટી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને ઢાંકીને સાઈડ પર મુકીશું દાળ બફાઈ ગયા બાદ હવે તેલનો વઘાર મૂકી તેમાં રાય કે જીરું તતડવા દઈ તેમાં કરીને ડુંગળી ઉમેરી દઈશું હવે તેમાં હિંગ ઉમેરી દઈશું ડુંગળી ગુલાબી થાય ત્યારબાદ તેમાં ટામેટું ઉમેરી દઈશું હવે તેમાં બધા મસાલા ઉમેરી તેને શેકાવા દઈશું

    દાલબાટી રેસીપી સ્ટેપ2ફોટો
    દાલબાટી રેસીપી સ્ટેપ2ફોટો
    દાલબાટી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી અને ટામેટું બરાબર શેકાઈ ગયા બાદ તેમાં બફાઈ ગયેલી દાળ ઉમેરી દઈશું હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી તેને ઉકળવા દઈશું ત્યારબાદ તેમાં કોથમીર ભભરાવીશું

    દાલબાટી રેસીપી સ્ટેપ3ફોટો
    દાલબાટી રેસીપી સ્ટેપ3ફોટો
    દાલબાટી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક મિક્સર જારમાં લસણની કળીઓ સેવ સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું ઉમેરી એક થી બે ટીસ્પૂન પાણી ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરી લઈશું હવે તેને એક કઢાઈમાં તેલ ગરમ મૂકી શેકી લઈશું. હવે કણકને બરાબર મસળી તેના ગોળ લુવા વાળી બાટી તૈયાર કરીશું હવે તેને અપ્પમ સ્ટેન્ડમાં મૂકી બધી બાજુથી સરસ શેકી લઈશું ગરમાગરમ બાટી ઘીમાં બોડી સર્વ કરીશું

    દાલબાટી રેસીપી સ્ટેપ4ફોટો
    દાલબાટી રેસીપી સ્ટેપ4ફોટો
    દાલબાટી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
પર July 27, 2023 15:59

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. पेरी पेरी फ्रेंच फ्राइस 🍟🍟
  2. ઓનિયન રોટી ચેવડો
  3. ડાકોર ના ગોટા
  4. રોઝ ફ્લેવર લાવા કપ કેક
https://cookpad.wasmer.app/in-gu/recipes/17018339
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close