દાલબાટી

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળ મિક્સ કરી તેને ધોઈને બાફી લઈશું. હવે એક વાસણમાં ઘઉંનો લોટ અને રવો લઇ તેમજ સ્વાદ મુજબ મીઠું અને અજમો તથા કસૂરી મેથી ઉમેરી બરાબર ભેગુ કરી લેવું હવે તેમાં મુવાણ નાખી જરૂર મુજબ પાણી રેડી કઠણ કણક તૈયાર કરીશું
- 2
હવે તેને ઢાંકીને સાઈડ પર મુકીશું દાળ બફાઈ ગયા બાદ હવે તેલનો વઘાર મૂકી તેમાં રાય કે જીરું તતડવા દઈ તેમાં કરીને ડુંગળી ઉમેરી દઈશું હવે તેમાં હિંગ ઉમેરી દઈશું ડુંગળી ગુલાબી થાય ત્યારબાદ તેમાં ટામેટું ઉમેરી દઈશું હવે તેમાં બધા મસાલા ઉમેરી તેને શેકાવા દઈશું
- 3
ડુંગળી અને ટામેટું બરાબર શેકાઈ ગયા બાદ તેમાં બફાઈ ગયેલી દાળ ઉમેરી દઈશું હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી તેને ઉકળવા દઈશું ત્યારબાદ તેમાં કોથમીર ભભરાવીશું
- 4
હવે એક મિક્સર જારમાં લસણની કળીઓ સેવ સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું ઉમેરી એક થી બે ટીસ્પૂન પાણી ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરી લઈશું હવે તેને એક કઢાઈમાં તેલ ગરમ મૂકી શેકી લઈશું. હવે કણકને બરાબર મસળી તેના ગોળ લુવા વાળી બાટી તૈયાર કરીશું હવે તેને અપ્પમ સ્ટેન્ડમાં મૂકી બધી બાજુથી સરસ શેકી લઈશું ગરમાગરમ બાટી ઘીમાં બોડી સર્વ કરીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દાલબાટી ચુરમા
અહીં આપણે બાટીને અપ્પમ પેન માં બનાવીશું તે સિવાય બાટી કુકરમાં પણ બની શકે છે Megha Bhupta -
દાલબાટી ચૂરમા (Daalbati Churma Recipe In Gujarati)
દાલબાટી એક રાજસ્થાની cuisine છે બાટીને એના અલગ વાસણમાં બનાવવામાં આવે છે મેં અહીં અપમ પેનમાં બનાવી છે ખૂબ જ સહેલાઈથી અને જલ્દીથી બની જાય છે ખૂબ જ પ્રમાણમાં ઘી વપરાતું હોય છે.#GA4#Week25 Chandni Kevin Bhavsar -
દાલબાટી
#ડિનરહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે દાલબાટીની રેસિપી શેર કરીશ.જે એક રાજસ્થાની ડિશ છે . પણ આપણા ગુજરાતમાં પણ એટલી જ પ્રિય છે. તમે દાલબાટી ધાબા પર તો ટેસ્ટ કરી જ હશે.પણ એને ઘરે બનાવવી પણ એટલી જ સરળ છે. Sudha B Savani -
-
-
-
-
-
નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati)
#GA4#Week19#Methiઅત્યારે મારો મૂડ થોડો ડાયટિંગ તરફ ચાલી રહ્યો છે. કૈક હેલ્થી અને ટેસ્ટી બંને જ ખાવું હોય તો આ એક સારો ઓપ્શન બની રેસે. તમે અને સાલસા, ચટણી અથાણું ચા કોફી સાથે સર્વ કરી શકો છો Vijyeta Gohil -
-
-
મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)
#ડીનર#મસાલા ઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે જે અડદની દાળ અને ચોખાના ખીરામાંથી બનાવી પૂરણમાં બટાકાનો મસાલો ઉમેરી બનાવવામાં આવે છે. Harsha Israni -
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
-
-
-
રાજસ્થાની દાલબાટી પ્લેટર (Dal Bati Platter Recipe In Gujarati)
#KRC#dalbati#rajasthaniplatter#churma#masalabuttermilk#garlicchutney#cookpadgujarati Mamta Pandya -
-
-
-
પનીર ભુરજી ઢોસા (paneer bhurji dosa recipe in Gujarati) (Jain)
#PR#jain#paryushan#paneer#paneerbhurji#dosa#coconutchutney#sambar#nogreenery#fusionrecipe#SouthIndian#cookpadIndia#cookpadGujarati જૈનોમાં પર્યુષણ દરમિયાન તેનો ઉપયોગ થતો નથી આથી અનાજ કઠોળ તથા ઉપયોગ કરીને વિવિધ વાનગી બનાવવામાં આવે છે ઘરમાં બધા ને દરરોજ કંઈક અલગ અલગ તો ખાવા જોઇતું જ હોય છે આથી મેં અહીં લીલોતરી વગર સંભાર,ચટણી અને પનીર ભુરજી ઢોસા તૈયાર કરેલ છે. જે ઘરમાં નાના મોટા સૌને પસંદ પડે તેવા છે. તિથિના દિવસે મારા ત્યાં આ વાનગી બનાવી હતી તો બધાને ખૂબ જ પસંદ પડી હતી. Shweta Shah -
સેવ કઢી
#ફેવરેટખુબજ સરળતાથી બનતી ડીસ છે જેને રોટલી અથવા બાજરી ના રોટલા અને લસણ ની ચટણી સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
લસુની દાલ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલ અને લસણ નો વઘાર કરીને ખુબજ સરસ લાગે છે અને આ દાળ થોડી ઘાટ્ટી રાખવી ... Kalpana Parmar -
મગની ફોતરાવાળીદાળ ની ખીચડી ફજેતા કઢી (Spilt moongdal khichadi & fajeta kadhi recipe in Gujarati)
#TT1#kadhikhichdi#Jain#sliptmoongdal#mango#cookpadindia#COOKPADGUJRATI મગની ફોતરાવાળી દાળ અને ચોખા માંથી બનતી વઘાર કર્યા વગરની આ ખીચડી પચવામાં એકદમ હલકી હોય છે. નાના બાળકો તથા વૃદ્ધો માટે પણ ફાયદાકારક હોય છે. આ ખીચડી સાથે મેં કેરી માંથી તૈયાર કરવામાં આવતી ફજેતા કઢી તૈયાર કરેલ છે. સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં અમારા ઘરમાં જ્યારે પણ ખીચડી બનાવવાની હોય ત્યારે આજ કોમ્બિનેશનથી ખીચડી-કઢી બનતા હોય છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. કેરી માંથી બનતી ફજેતા કડી ખાવામાં ખાટી-મીઠી અને તીખી હોય છે. અહીં મેં તેને બિસ્કીટ ભાખરી, ગલકા નુ શાક, કાચી કેરી ની ચટણી, આથેલા મરચા અને પાપડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
લસુની દાળ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલી દાળ જીરા રાઈસ સાથે તેમજ રોટલી સાથે પણ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ