ડાકોર ના ગોટા

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં તેલ અને દૂધ અને જરૂર મુજબ પાણી ઉમેરીને ગોટા મૂકી શકાય તેવો લોટ તૈયાર કરવો (તેમાં આદુ મરચાની પેસ્ટ કોથમરી અને મેથીની ભાજી નાખવી હોય તો નાખી શકાય મેં અહીં નખી નાખી)
- 2
મધ્યમ સર ગરમ તેલ માં ગોટાને તળી થાય ત્યાં સુધી તળી લેવા.
- 3
ગરમા ગરમ ગોટા દહીં સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ડાકોરના ગોટા (Dakor Gota Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiડાકોરના ગોટા નો લોટ પ્રખ્યાત છે. આજે ડાકોરના ગોટાનો તૈયાર લોટ લાવી અને તેના ઇન્સ્ટન્ટ ગોટા બનાવ્યા છે. સામાન્ય રીતે આ ગોટાના લોટમાં સૂકા ધાણા, મરી, જીરુ, લાલ મરચાં પાઉડર,ખાંડ આમચૂર પાઉડર હોય છે. Neeru Thakkar -
ઇન્સ્ટન્ટ ડાકોર ના ગોટા (Instant Dakor Gota Recipe In Gujarati)
#MBR1#week1#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
ડાકોર ના ગોટા
ડાકોર ના ગોટા ગોમતી ના ઘાટ પર મળે છે પણ વિશ્વ વિખ્યાત વાનગી છે. તેને દહીં સાથે પીરસાય છે. Leena Mehta -
-
-
-
-
-
-
-
-
-
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#CWM2#WRB2#Hathimasalaમેં બનાવેલ ભજીયા, પકોડા, ચાટના મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે Jigna buch -
મેથી ગોટા ઉંધીયુ
#goldenapron3#મોમમારી મમ્મી પાસેથી શીખેલા મેથી ના ગોટા નું ઉંધીયુ.. Jignasa Purohit Bhatt -
લેફ્ટઓવર રોટલી ના લોટ ના ગોટા (Leftover Rotli Lot Gota Recipe In Gujarati)
મમી પાસેથી શીખી છું. કંઈપણ વસ્તુઓ ફેકવી નહીં Vandana Vora -
-
ચટાકેદાર ડાકોરના ગોટા (ભજીયા)
#breakfastગોટા દહીં અને મરચા સાથે ખુબ જ સરસ લાગે છે. કોઈ પણ પ્રસંગમાં આ ગોટા જમણવારમાં કે નાસ્તામાં અવશ્ય હોય છે જ. Jayshree Doshi -
-
મેથી ના ગોટા
#ટ્રેડિશનલમેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે જેમાં લીલી મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીના ગોટા માં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તે તળાવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારનીચટણી ખવાતી હોય છેઘરે મેહમાન આવાના હોય અથવા પ્રસંગ હોય તો આ ફરસાણ જરૂર થી બનાવવા માં આવે છે Kalpana Parmar -
ઇન્સ્ટન્ટ ફૂલવડી (Instant Fulvadi Recipe In Gujarati)
#CB3#DFTદિવાળી માં ઘણા બાંધકામ હોય છે સફાઈ, પૂજા ની તૈયારી બહાર જવાનુ નાસ્તા બનાવવાના વગેરે એવા માં થોડા નાસ્તા ઇન્સ્ટન્ટ બનીજાય એવા હોય તો કામ આસાન બની જાય.. Daxita Shah -
ડાકોર ના ગોટા (Dakor Na Gota Recipe In Gujarati)
આ ખીરા થી ફૂલ વડી પણ બનાવી શકાય છે Deepika Jagetiya -
મેથી ના થેપલા(Methi Thepla Recipe in Gujarati)
ગુજરાતીઓ નુ ઓલ ટાઈમ ફેવરિટ એવો. કોઈ પણ ટાઈમ પર ખાઈ શકાય એવા થેપલા જે મારી મમ્મી ની રેસિપી છે. jigna shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17018158
ટિપ્પણીઓ