ખારેક નું ફરાળી શાક
રાંધવાની સૂચનાઓ
- 1
ખારેક ને ધોઈ, ઠળિયા કાઢી કટકા કરો. હવે તેલ લઈ તેમાં જીરું ઉમેરી વગાર કરો. હવે તેમાં બધા મસાલા,ખાંડ ઉમેરી, પાણી ઉમેરી ચડવા દો.
- 2
હવે શેકેલા તલ નો ભુક્કો, કોપરા નું છીણ ઉમેરી મિક્સ કરો. ઉપર કાજુ કોથમીર થી ગાર્નિશ કરો. ફરાળી શાક ફરાળી થેપલા જોડે સર્વ કરો. આ શાક એકલું પણ ખાઈ શકાય છે...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17037052





ટિપ્પણીઓ (2)