રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં રાજગરા નો લોટ, સામો અને સાબુદાણા ક્રશ કરેલા, દૂધી,મરચા,એક ચમચી જીરૂ,ખાંડ,મરચું,મીઠું,એક ચમચી તેલ દહી,સીંગ નો ભુક્કો બધું નાખી હલાવી લોટ તૈયાર કરી લ્યો.
- 2
હવે તેના વાટા વાળી વરાળીયા માં બાફવા મૂકી દયો.બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દયો.ઠંડા થવા દયો.અને કટ કરી લ્યો.
- 3
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને તલ નાખી મુઠીયા વધારો અને બે થી ત્રણ મિનિટ સુધી થવા દયો વચ્ચે વચ્ચે હલાવતા રહો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફરાળી મુઠીયા.ચા અને ચટણી,કે દહી સાથે સરસ લાગે છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ સાબુદાણા ના વડા Rekha Vora -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#RC4#Greenreceipe#weekendreceipe#cookpadindia Rekha Vora -
-
-
-
દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
ફરાળી બોલ્સ વીથ ચટણી (Farali Balls Chutney Recipe In Gujarati)
સાબુદાણા અને બટાકા થી ઉપવાસ કરતા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે ફરાળી વડા Avani Suba -
-
ફરાળી મુઠીયા
#સાતમ#પોસ્ટ _૧#ઉપવાસઆજે સાતમ પણ અને સોમવાર પણ છે તો મે ઠંડા માં ફરાળી મુઠીયા બનાવીયા. છે Nisha Mandan -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17035532
ટિપ્પણીઓ