બટેટા ની સૂકી ભાજી

Rekha Vora
Rekha Vora @rekhavora

બટેટા ની સૂકી ભાજી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 5-7બટેટા બાફી ને સમારેલા
  2. 1 નાની ચમચીહળદર
  3. ચપટીહીંગ
  4. 5-7મીઠા લીમડાના પાન
  5. 1 ચમચીસીંગ નો ભુક્કો
  6. 1 નાની ચમચીલીંબુ નો રસ
  7. ચમચીખાંડ
  8. 3 ચમચીતેલ
  9. 1 ચમચીજીરું
  10. 1લીલું મરચું સમારેલું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બટેટા તૈયાર રાખો.કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં હિંગ,મીઠો લીમડો અને હળદર નાખી બટેટા વધારો.

  2. 2

    હવે તેમાં મીઠું અને લીલા મરચા નાખી હલાવી લ્યો.હવે તેમાં સીંગ નો ભુક્કો,લીંબુ નો રસ અને ખાંડ નાખી હલાવી લ્યો.એકાદ મિનિટ પછી ગેસ બંધ કરી દયો.

  3. 3
  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી બટેટા ની સૂકી ભાજી.વેફર અને ફરાળી ચેવડો સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes